By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કો-લોકેશન કૌભાંડ : ચિત્રા રામકૃષ્ણ, સુબ્રમણ્યનની જામીન-અરજી ફગાવાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કો-લોકેશન કૌભાંડ : ચિત્રા રામકૃષ્ણ, સુબ્રમણ્યનની જામીન-અરજી ફગાવાઈ
GeneralNational

કો-લોકેશન કૌભાંડ : ચિત્રા રામકૃષ્ણ, સુબ્રમણ્યનની જામીન-અરજી ફગાવાઈ

HM News
Last updated: 13/05/2022 10:22 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : અહીંની અદાલતે નેશનલ સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ એમડી-સીઈઓ અને કો-લોકેશન કૌભાંડના આરોપીઓ – ચિત્રા રામકૃષ્ણ અને એક્સચેન્જના જ ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યનની જામીન માટેની અરજીને ગુરુવારે ફગાવી દીધી હતી.ન્યાયમૂર્તિ સંજીવ અગરવાલે ઉક્ત આરોપીઓને જામીન આપવાનો ઈનકાર કરતાં કહ્યું હતું કે એમને જામીન આપવા માટે પૂરતાં કારણો નથી.

અગાઉ, રામકૃષ્ણ અને સુબ્રમણ્યનની અરજીઓનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ વ્યક્તિઓ પુરાવા સાથે ચેડાં કરે એવું જોખમ છે.એમની સામેના આરોપ ગંભીર સ્વરૂપના છે અને દેશની આર્થિક સ્થિરતા પર તેની લાંબા ગાળાની અસર થઈ શકે છે.નોંધનીય છે કે કો-લોકેશન કેસમાં મે 2018માં એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો.દેશના આ સૌથી મોટા સ્ટોક એક્સચેન્જમાં સંખ્યાબંધ ગેરરીતિઓ બહાર આવી છે.એક્સચેન્જનાં સર્વરમાંથી અયોગ્ય રીતે માહિતી સ્ટોક બ્રોકરોને પહોંચાડવામાં આવતી હતી.સેબીએ આથી જ આ બન્ને ભૂતપૂર્વ અધિકારીઓને દંડ પણ ફટકાર્યો છે.

મહાવિકાસ આઘાડી સરકારના ઉર્જા રાજ્ય પ્રધાન પ્રાજક્ત તનપુરેની ED તરફથી સતત 7 કલાક પૂછપરછ
ગા૨ર્મેન્ટ,ફૂટવે૨ સહિતના ઉત્પાદનોમાં GST દ૨ વધા૨વા કેન્દ્રને સલાહ
ભીષણ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય, યુક્રેનમાંથી ભારત પોતાનુ દૂતાવાસ હટાવશે
વિદેશી દારૂ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ વધતાં RANGE DGP રાજકુમાર પાંડિયન થયા સક્રિય : સુરત સહિતના પાંચ જિલ્લામાં ક્રોસ રેડની સૂચના
‘ભાજપ કો સન્મતિ દે ભગવાન’, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના પોલીસ સ્ટેશનમાં ધરણા-બોલાવી રામધૂન
Share This Article
Facebook Email Print
Previous Article મુંબઈ : આંગડિયા કેસમાં સંડોવાયેલા DCP સૌરભ ત્રિપાઠી સામે લુકઆઉટ નોટિસ
Next Article સમરોલી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલનો છાપો : ગ્રામ પંચાયતનો વોર્ડ સભ્ય સહિત બે વ્યક્તિ 80 હજારના વિદેશી દારૂ સાથે ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up