By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ક્યાં છે મંદી ? સુરતના અલથાણ વિસ્તારમાં થયો 510 કરોડનો સૌથી મોંઘો સોદો : જાણો કોણે કરી ડીલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ક્યાં છે મંદી ? સુરતના અલથાણ વિસ્તારમાં થયો 510 કરોડનો સૌથી મોંઘો સોદો : જાણો કોણે કરી ડીલ
GeneralSurat

ક્યાં છે મંદી ? સુરતના અલથાણ વિસ્તારમાં થયો 510 કરોડનો સૌથી મોંઘો સોદો : જાણો કોણે કરી ડીલ

HM News
Last updated: 07/04/2023 6:41 PM
HM News
3 years ago
Share
SHARE

સુરત, તા.07 એપ્રિલ-2023, શુક્રવાર : ગુજરાતની આર્થિક રાજધાની ગણાતી ડાયમંડ સિટી સુરતમાં સ્ટેમ્પ ડ્યૂટી વિભાગને અત્યાર સુધીનો સૌથી મોંઘો મિલકતનો દસ્તાવેજ મળ્યો છે. ચમકદાર હીરા અને કાપડ માટે જાણીતા સુરતમાં રૂ.510 કરોડની કિંમતની જમીનની ડીલ થઈ છે.આ માટે દસ્તાવેજની નોંધણી અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે પણ કરોડોની કિંમત ચૂકવવામાં આવી છે.

સુરતના ઉધના-મગદલ્લા રોડ પર આવેલા પોશ વિસ્તાર એવા અલથાણ નજીક 7.22 એકરની મોકાની જમીન રૂ.510 કરોડ રૂપિયામાં વેચાઈ છે.આ ડીલ દિલ્હી સ્થિત ફિનિક્સ મિલ્સે કરી છે.આ જમીનની માલિકી રાજેન્દ્ર શાહની આગેવાની હેઠળની ભાગીદારીમાં હતી.જમીનની ખરીદી બાદ કંપનીએ મિકલતના દસ્તાવેજની નોંધણી અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે જ રૂ.30 કરોડ ચૂકવ્યા હતા.અલથાણની આ જમીન પર દિલ્હીની કંપની મોટું કોમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ બનાવવાનું આયોજન કરી રહી છે.જેને વર્ષ 2026-27 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

નોંધનીય છે કે સુરત શહેર અને જિલ્લામાં આવેલી 19 જેટલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જમીન,મિલકતના દસ્તાવેજો નોંધવામાં આવે છે.સુરતમાં શહેર અને જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં જ 1.66 લાખ જેટલા દસ્તાવેજોની નોંધણી થઈ છે.જેનાથી સરકારને કુલ 1202 કરોડ સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી દ્વારા આવક થઈ છે.જેમાં અલથાણ નજીકના 7 એકરનો પ્લોટ થકી જ રૂ.30 કરોડ જેટલી આવત થઈ હતી.આગામી 15મી એપ્રિલથી નવી જંત્રી અમલમાં આવતી હોવાના કારણે સુરતમાં માર્ચ મહિનામાં જ 30 હજારથી વધુ દસ્તાવેજો નોંધાયા છે,જેનાથી નોંધણી ફીમાં 42 કરોડ અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે 252 કરોડની આવક થઈ હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચૈત્રી પુર્ણિમા : હિન્દુ નવવર્ષની પહેલી પૂનમનું આ પણ છે મહત્ત્વ
Next Article ગેંગસ ઓફ ઠગ : સુરતમાં ફોર્જર્ડ ડોકયુમેન્ટ્સને આધારે કરોડોની જમીન વેચનાર ગેંગને પકડવા ક્રાઇમ બ્રાન્ચ સક્રિય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up