By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ક્રિકેટમાં જીતને ઈસ્લામની જીત ગણાવનાર પાક મંત્રી પાગલ છે, ટી-20 મેચને લઈને પાકિસ્તાન પર ભડકયા ઓવૈસી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ક્રિકેટમાં જીતને ઈસ્લામની જીત ગણાવનાર પાક મંત્રી પાગલ છે, ટી-20 મેચને લઈને પાકિસ્તાન પર ભડકયા ઓવૈસી
GeneralNational

ક્રિકેટમાં જીતને ઈસ્લામની જીત ગણાવનાર પાક મંત્રી પાગલ છે, ટી-20 મેચને લઈને પાકિસ્તાન પર ભડકયા ઓવૈસી

HM News
Last updated: 28/10/2021 11:41 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.28 ઓક્ટોબર : ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં રમાયેલી મેચ રાજકીય મુદ્દો પણ બની રહી છે.AIMIMના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ યુપીમાં એક સભામાં પાકિસ્તાનની આ મુદ્દે બરાબર ઝાટકણી કાઢી હતી.ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના મંત્રીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનની જીત એ ઈસ્લામની જીત છે.જેના પર ઓવૈસીએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનનો એ મંત્રી પાગલ છે જે ક્રિકેટમાં જીતને ઈસ્લામની જીત બતાવી રહ્યા છે.પાકિસ્તાને પોતે તો ચીન પાસે પોતાનો દેશ ગીરવે મુકી દીધો છે અને વાતો ઈસ્લામની કરે છે.ઓવૈસીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, ભારત સાથે પંગો ના લેતા,ભારતની મેચમાં થયેલી હાર એ અમારો આંતરિક મામલો છે અને અમે તેને સમજી લઈશું.સાથે સાથે ઓવૈસીએ ભારતની હાર બાદ બોલર મોહમ્મદ શામીને ટ્રોલ કરનારાઓ અને તેમને ગદ્દાર કહેનારાઓની પણ બરાબર ઝાટકણી કાઢીને કહ્યુ હતુ કે, દેશમાં એવો માહોલ બનાવાઈ રહ્યો છે કે, રમતના મેદાનમાં થતી હાર જીત માટે પણ મુસ્લિમને ટાર્ગેટ કરાય છે.

આતંકી હુમલા બાદ રોષે ભરાયાં ફ્રાંસના લોકો, ઈસ્લામ પાછા જાઓના લાગ્યા નારા
પલસાણા માંથી મિનરલ પાણીની બોટલની આડમાં લઈ જવાતો 1.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ગોરખનાથ મંદિરનો હુમલાખોર અબ્બાસી ISIS સાથે જોડાયેલો છે, લેપટોપમાંથી મળ્યો સીરિયાનો વીડિયો
વોટ્સઅપ ગ્રુપમાં વાંધાજનક પોસ્ટ માટે એડમિન જબાબદાર નથી : મુંબઇ હાઇકોર્ટ
રવિવારથી ફરી નાસિક પ્રેસમાં ૫૦૦ની કડકડતી નવી નોટો છાપવાનું શરૂ થઈ ગયું
Share This Article
Facebook Email Print
Previous Article ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને મળી રાહત, બોમ્બે હાઈકોર્ટ આર્યનના જામીન મંજુર કર્યા
Next Article ડેરિવેટીવ્ઝમાં ઓક્ટોબર વલણના અંતે ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ૧૧૫૮ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up