By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ક્રિકેટર શિવમ દુબે એ ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે કર્યા લગ્ન : લગ્નમાં શિવમને દુવા માંગતા જોઇ ભડક્યા ફેન્સ, પૂછ્યું- ‘નુસરત જહાં યાદ છે?’
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ક્રિકેટર શિવમ દુબે એ ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે કર્યા લગ્ન : લગ્નમાં શિવમને દુવા માંગતા જોઇ ભડક્યા ફેન્સ, પૂછ્યું- ‘નુસરત જહાં યાદ છે?’
GeneralNationalSports

ક્રિકેટર શિવમ દુબે એ ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે કર્યા લગ્ન : લગ્નમાં શિવમને દુવા માંગતા જોઇ ભડક્યા ફેન્સ, પૂછ્યું- ‘નુસરત જહાં યાદ છે?’

HM News
Last updated: 17/07/2021 7:11 AM
HM News
4 years ago
Share
SHARE

– સિક્સર સ્પેશ્યાલિસ્ટ શિવમ દુબે એ કર્યા લગ્ન, ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે બંને ધર્મની પરંપરાથી કર્યા લગ્ન

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર શિવમ દુબેએ પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે મુંબઇમાં લગ્ન કરી લીધા છે.તેમણે તેની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.ત્યારબાદ ઘણા લોકોએ તેમને શુભેચ્છાઓ પણ આપી છે.

એકબીજાના થયા શિવમ અને અંજુમ
શિવમ દુબેએ ટ્વિટર પર પોતાના લગ્નના ફોટોઝ શેર કર્યા છે.તેમણે કેપ્શનમાં લખ્યું, ‘અમે પ્રેમથી પ્રેમ કર્યો જે મહોબ્બતથી વધુ હતું.અને હવે અમારી હંમેશાની જીંદગી શરૂ થાય છે, જસ્ટ મેરિડ 16-07-2021’

લગ્ન બાદ માંગી દુબાઓ
ફોટોજમાં શિવમ દુબે પોતાની વાઇફ અંજુમ ખાનને વીંટી પહેરાવી રહ્યા છે.લગ્ન પુરા થયા બાદ વર અને વધુ દુવાઓમાં હાથ ઉઠાવ્યા છે.વરમાળા સાથે આ કપલ એકદમ ક્યૂટ જોવા મળી રહી છે. દુવા માંગતાં ભડક્યા ફેન્સની માંગનાર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ.ઘણા લોકોને આ વાતથી વાંધો છે કે અંજુમ ખાનએ માંગમાં સિંદૂર કેમ લગાવ્યું નથી.એક ફેને તો આ કપલને નુસરત જહાં અને નિખિલ જૈન સાથે કંપેયર કરી દીધું.જેના માર્ગ હાલ જુદા જુદા થઇ ગયા છે.

લગ્ન પછી IPL માં આવશે નજર

મુંબઇ તરફથી રણજી ટ્રોફી રમનાર ખેલાડી શિવમ દુબે આઇપીએલમાં વિરાટ કોહલીની ટીમ આરસીબીનો
ભાગ રહી ચૂક્યા છે.
વર્ષ 2021 માં રાજ્સ્થાન રોયલ્સ સાથે જોડાઇ ગયા.હવે તો યૂએઇમાં યોજાનાર આઇપીએલમાં જોવા મળશે.

ઈઝરાયલે હમાસના આતંકવાદી ઓસામા મઝિનીને કર્યો ઠાર, ગાઝામાં 250 લોકોને બંદી બનાવ્યા
અંદાજપત્ર : સુરત શિક્ષણ સમિતિનું 615.75 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, બજેટની રકમ અંગે પ્રમુખે કહ્યું,-‘હજુ હિસાબ કરવાનો બાકી છે’
ગુજરાત સરકારે દેવું ચૂકવવા રૂા. ૧૫૦૦ કરોડ ઉછીના લેવા પડ્યા
શિક્ષણ અનલૉક:રાજ્યમાં પ્રથમ દિવસે 50 ટકાથી ઓછી સ્કૂલો ખૂલી,40 ટકાથી વધુ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ
સુરત પાલિકામાં ઓનલાઈન સભા મુદ્દે વિરોધ કરતા આપના કોર્પોરેટરોને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા,આપ કાર્યકરોએ કોર્ટ પરિસર બહાર દેખાવો કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરા : SOG PI દેસાઈના ગુમશુદા પત્ની સ્વીટી પટેલને શોધવા કોંગી નેતાનું નામ આવ્યું ચર્ચામાં
Next Article લ્યો હવે આ એકદમ નવું આવ્યું !! સાસુ માટે ભાડે જોઈએ છે બોયફ્રેન્ડ, 2 દિવસના મળશે 72 હજાર રૂપિયા : પુત્રવધુએ આપી જાહેરાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up