By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ક્રૂડતેલ ફરી ઉંચકાયું : રશિયાના ઓઈલમાં ચીનની ખરીદી વધી હોવાના નિર્દેશો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ક્રૂડતેલ ફરી ઉંચકાયું : રશિયાના ઓઈલમાં ચીનની ખરીદી વધી હોવાના નિર્દેશો
GeneralMumbai

ક્રૂડતેલ ફરી ઉંચકાયું : રશિયાના ઓઈલમાં ચીનની ખરીદી વધી હોવાના નિર્દેશો

HM News
Last updated: 21/06/2022 7:38 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આંચકા પચાવી ઘટયા મથાળે અથડાતા રહ્યા હતા સામે ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો.વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૧૮૩૯થી ૧૮૪૦ ડોલર આસપાસ અથડાતા રહ્યા હતા.

વૈશ્વિક ચાંદીના ભાવ જોકે ઔંશના ૨૧.૬૭થી ૨૧.૬૮ વાળા ૨૧.૬૪થી ૨૧.૬૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા.અમદાવાદ ઝવેરી બજારમાં જો કે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૫૨૪૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૨૬૦૦ રહ્યા હતા.જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૬૨૦૦૦ના મથાળે શાંત રહ્યા હતા.વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ જો કે ઔંશના ૯૩૩થી ૯૩૪ વાળા વધી ૯૪૬થી ૯૪૭ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૮૧૮થી ૧૮૧૯ વાળા વદી ૧૮૨૫થી ૧૮૨૬ ડોલર રહ્યા હતા.

દરમિયાન,વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ઘટયા ભાવથી ધીમો સુધારો બતાવતા હતા.રશિયાના એનર્જી ઉત્પાદનોમાં ચીનની માગ રેકોર્ડ વધ્યાના નિર્દેશો હતા.ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલદીઠ ૧૦૯.૫૬ વાળા ૧૧૦.૯૫ થઈ ૧૦૯.૯૮ ડોલર રહ્યા હતા.જ્યારેબ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૧૩.૧૨ વાળા વધી ૧૧૪.૩૮ થઈ ૧૧૩.૩૦ ડોલર રહ્યા હતા.રશિયાથી ચીનમાં એનર્જી પેદાશોની આયાત ૧ અબજ ડોલર વધી ૭.૪૭ અબજ ડોલર થઈ છે.વિશ્વ બજારમાં કોપરના ભાવ તૂટતાં ચાંદીના વૈશ્વિક ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.કોપરના વૈશ્વિક ભાવ આજે ગબડી નવ મહિનાના તળિયે ઉતર્યા હતા. કોપરના ભાવ તૂટી ટનના ૯૦૦૦ ડોલરની અંદર ઉતરી ગયા હતા.

મુંબઈ બજારમાં આજે સોનાના ભવા જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૦૮૦૧ તથા ૯૯.૯૦ના રૂ.૫૧૦૦૫ના મથાળે શાંત હતા.જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી રૂ.૬૦૯૭૯ રહ્યા હતા.કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૭૮.૦૮ વાળા શનિવારે બંધ બજારે રૂ.૭૮.૦૧ થયા હતા તે આજે સવારે રૂ.૭૭.૯૫ ખુલી ઉંચામાં ભાવ રૂ.૭૮.૦૪ તથા નીચામાં રૂ.૭૭.૮૮ થઈ રૂ.૭૭.૯૮ના મથાળે બંધ રહ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બજારમાંથી 100 અબજ ડોલરનું વિદેશી રોકાણ પગ કરી જવાની આશંકા : આરબીઆઇ
Next Article નીચા મથાળેથી ક્રિપ્ટોકરન્સી ફરી ઊંચકાઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up