By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: “ખરબોપતિ”ના છૂટાછેડા: “માઈક્રો” સોફ્ટના માલિકના “મેક્રો” ડાયવોર્સ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > “ખરબોપતિ”ના છૂટાછેડા: “માઈક્રો” સોફ્ટના માલિકના “મેક્રો” ડાયવોર્સ
GeneralInternational

“ખરબોપતિ”ના છૂટાછેડા: “માઈક્રો” સોફ્ટના માલિકના “મેક્રો” ડાયવોર્સ

HM News
Last updated: 04/05/2021 7:30 AM
HM News
4 years ago
Share
SHARE

માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને તેની પત્ની મેલિન્ડા ગેટ્સે તેમના 27 વર્ષનાં લગ્નજીવનને સમાપ્ત કરીને અલગ થવાનો નિર્ણય લીધો છે.બંને દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘તેઓ તેમના વૈવાહિક સંબંધોનો અંત લાવી રહ્યા છે અને જીવનના આગળના તબક્કામાં તેઓ સાથે રહી શકતા નથી.’

જો કે, છૂટા થયા પછી પણ, બંને વચ્ચે એક સારો સબંધ સ્થપાયને રહશે.બંનેએ જાહેરાત પણ કરી છે કે છૂટાછેડા પછી પણ તેઓ ગેટ્સ ફાઉન્ડેશન માટે સાથે કામ કરવાનું ચાલુ રાખશઆ સંસ્થા વર્ષ 2000માં શરૂ કરવામાં આવી હતી.

બિલ ગેટ્સે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી નિવેદન બહાર પાડ્યું છે કે, ‘અમારા સંબંધો વિશે અને તેને જાળવવાના પ્રયત્નો વિશે ખૂબ વિચાર કર્યા પછી,અમે અમારા લગ્ન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.છેલ્લા 27 વર્ષોમાં,અમે ત્રણ અદ્ભુત બાળકો સાથે અમે ખુશીથી રહ્યા અને સાથે એવું ફાઉન્ડેશન ઉભું કર્યું જે સમગ્ર વિશ્વના લોકોને સ્વસ્થ અને લાભકારક જીવન આપી શકે છે.આપણે બંને આ ફાઉન્ડેશનના પાયા બની એક સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, પરંતુ પતિ-પત્ની તરીકે આપણે જીવનના આગલા તબક્કામાં જીવી શકીશું નહીં.અમે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છીએ.’

બિલ અને મેલિન્ડા ગેટ્સની પ્રેમ કહાની પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી.બંનેની મુલાકાત 1987માં થઈ હતી,જ્યારે મેલિંડાએ માઇક્રોસોફ્ટ કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.કામ પર એક ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, તે દરમિયાન બિલ ગેટ્સનું દિલ મેલિંડા પર આવ્યું,તે પછી બંને વચ્ચે એક નવા સબંધની શરૂઆત થઈ.આખરે 1994માં બંનેએ લગ્ન કર્યા હતા.

સુરત :AIAIM એ રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં વિજય મેળવવાનો ભર્યો હુંકાર
ખોડીયાર માતાજી વિષે હીન કક્ષાનો બકવાસ કરનાર સ્વામી સામે આક્રોશ
Your Guide To Synchronous Vs Asynchronous Communication
ઈન્સ્ટાગ્રામ સ્ટારે મંદિરના પવિત્ર વૃક્ષ નીચે નગ્નાવસ્થામાં કરાવ્યું ફોટોશૂટ, થઈ શકે છે 6 વર્ષ સુધીની જેલ અથવા…
સુરત જિલ્લા પંચાયતમાં કર્મયોગીઓને ઉકાળાનું વિતરણ કરાયું
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હીમાં 2 મહિના સુધી મળશે ફ્રી અનાજ, ઓટો-ટેક્સીવાળાના મળશે 5000
Next Article ભાજપે મોદી વિ. મમતાની લડાઈ બનાવી: મોદીની છબી પણ બગડી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up