By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ખાનગી ટ્રેનોના સંચાલન માટે L&T, GMR, વેલસ્પન ઉત્સુક, 12 સંકુલ માટે કરશે અરજી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ખાનગી ટ્રેનોના સંચાલન માટે L&T, GMR, વેલસ્પન ઉત્સુક, 12 સંકુલ માટે કરશે અરજી
GeneralNational

ખાનગી ટ્રેનોના સંચાલન માટે L&T, GMR, વેલસ્પન ઉત્સુક, 12 સંકુલ માટે કરશે અરજી

HM News
Last updated: 20/11/2020 10:08 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : લાર્સન એન્ડ ટૂબ્રો, જીએમઆર,વેલસ્પન એ કંપનીઓમાંથી છે,જેને ટ્રેનોના ખાનગી સંચાલનના આવેદન પ્રસ્તાવ (RFP) તબક્કામાં ભાગ લેવા યોગ્ય માનવામાં આવ્યા છે.આ 151 ટ્રેનોનું સંચાલન 12 સંકુલોમાં કરવામાં આવનાર છે.રેલ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, તેમને 16 કંપનીઓમાંથી 120 અરજીઓ મળી હતી.જેમાંથી 102 અરજીઓ યોગ્ય લાગી છે.

ભારતીય રેલ નેટવર્ક પર પ્રાઈવેટ ટ્રેન સંચાલનથી 30,000 કરોડ રૂપિયાનું ખાનગી રોકાણ આવવાની અપેક્ષા છે.આના માટે ખાનગી ક્ષેત્રના એકમોને બે તબક્કાવાળી પ્રતિસ્પર્ધાત્મક તથા પારદર્શી નિલામી પ્રક્રીયામાંથી પસાર થવું પડશે.આમાં પાત્રતા અરજી (RFQ) અને આવેદન પ્રસ્તાવ (RFP)ની પ્રક્રીયા સામેલ છે.

સરકારે 12 સંકુલ માટે આરએફક્યૂ 1 જુલાઈ 2020એ જારી કર્યા હતા. આ હેઠળ મળેલ અરજીઓ 7 સપ્ટેમ્બર 2020ના નક્કી કરેલ તારીખે ખોલવામાં આવી. પેસેન્જર ટ્રેન પ્રાઈવેટ ઓપરેશન પ્રોજેક્ટના આરએફપી તબક્કા માટે યોગ્ય માનવામાં આવેલ કંપનીઓમાં અરવિંદ લિમિટેડ.જીએમઆર હાઈવેઝ લિમિટેડ,ભારતીય રેલ કેટરિંગ એન્ડ ટૂરિઝન કોર્પોરેશન (IRCTC), આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને માલેમપતિ પાવર પ્રાઈવેટ વગેરે સામેલ છે.

સુરત : કોંગ્રેસ SC સેલના પ્રમુખ 500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
પાકિસ્તાને હાઈડ્રોક્સીક્લોરોક્વીન માટે ભારત તરફ ફેલાવ્યો હાથ
જેતપુર પીઠડિયા ટોલપ્લાઝા પર નવા કોન્ટ્રાકટર દ્વારા ટોલટેકસની ઉઘાડી લૂંટ
આગામી 20 દિવસમાં સાત દિવસ બેંકોનું કામ બંધ રહેશે, જુઓ બેંક હોલિડેનું સંપૂર્ણ લિસ્ટ
માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ તોફાન મચાવ્યું : ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી સ્ટેડિયમમાં ઘૂસ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં કોરોના કહેર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1340 થી વધુ પોઝીટીવ કેસ અને 07 ના મોત, કુલ 1,92,982 કેસ
Next Article જનસેવા જેનો મંત્ર છે એવા જલારામબાપાની આજે જન્મજયંતિ,બ્રિટિશરો પણ કરતા હતા જલારામબાપા ને પ્રણામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up