By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ખુશખબર : કોરોનાની દવા બનાવવાની નજીક પહોંચ્યુ ભારત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > ખુશખબર : કોરોનાની દવા બનાવવાની નજીક પહોંચ્યુ ભારત
Gujarat NowNational

ખુશખબર : કોરોનાની દવા બનાવવાની નજીક પહોંચ્યુ ભારત

HM News
Last updated: 05/05/2020 8:33 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. ૫ :. કોરોના સામે અત્યારે આખુ વિશ્વ લડી રહ્યુ છે અને હજુ સુધી તેનો ઈલાજ નથી મળ્યો.આ દરમ્યાન એક સારા સમાચાર છે કે ભારત કોવિદ-૧૯ની દવા બનાવવાની નજીક પહોંચી ગયુ છે.હૈદ્રાબાદ સ્થિત ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ કેમિકલ ટેકનોલોજી (આઈઆઈસીટી)એ રેમડેસીવીયરના માટે પ્રાથમિક મટીરીયલ એટલે કે મુખ્ય પ્રાથમિક સામગ્રી સંશ્લેષિત કરી છે.જે સક્રિય દવા ઘટક વિકસીત કરવાની દિશામાં પહેલુ પગલુ છે.આઈઆઈસીટીએ સિપ્લા જેવા દવા નિર્માતાઓ માટે પ્રદર્શન પણ શરૂ કર્યુ છે જેથી જરૂર પડયે ભારતમાં તેનુ ઉત્પાદન શરૂ થાય.કોવિદ-૧૯ના ઈલાજમાં અત્યાર સુધી રેમડેસીવીયર અથવા રેમડેસીવીયરને કારગત ગણાવવામાં આવે છે.જે અમેરિકાએ મંજુરી આપી છે.

રેમડેસીવીયરનું ઉત્પાદન ગિલીયડ સાયન્સીઝ કરે છે.રેમડેસીવીયરના કલીનીકલ ડેટાના આધાર પર અમેરિકામાં કોવિદ-૧૯ના ઈલાજ માટે આપાતકાલીન મંજુરી મળી ચૂકી છે.ગિલીયડ સાયન્સીઝનું રેમડેસીવીયર દવા પર પેટન્ટ છે પણ પેટન્ટ કાયદો આ દવાને ફકત રિસર્ચના ઉદ્દેશથી વિકસીત કરવાની છૂટ આપે છે,વ્યવસાયિક ઉત્પાદન માટે નહીં.અમેરિકાના કલીનીકલ ટ્રાયલના પરિણામો દર્શાવે છે કે રેમડેસીવીયરને જ્યારે કોવિદ-૧૯ના દર્દીઓને અપાઈ તો તેનાથી તે સરેરાશ ૧૧ દિવસમા સાજા થયા જ્યારે અન્ય દવાઓથી સાજા થવામાં ૧૫ દિવસનો સમય લાગે છે.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને ગઈકાલે પોતાના એક બયાનમાં કહ્યુ કે આઈઆઈસીટી દ્વારા કેએસએમના સિંથેસીસ પ્રાપ્ત કરવામાં આવ્યા છે અને ભારતીય ઉદ્યોગો માટે ટેકનીકલ પ્રદર્શન થઈ રહ્યા છે.

નવસારી/ દારૂની મહેફિલ માણતા 14 નબીરા ઝડપાયા
આંદોલન સરકાર સામે હતું અને પૂર્ણ પણ સરકારે જ કરાવ્યું : BJP નેતા હાર્દિક પટેલ
યુએસ પ્રમુખની સુરક્ષામાં દરરોજનાં 750 કરોડ રૂપિયા ખર્ચ કરશે અમેરિકા, સિક્રેટ સર્વિસનો દર ક્લાકનો ખર્ચ કરોડોમાં
સોમવારથી સુરતની તમામ ટેક્સટાઈલ માર્કેટ આટલા વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે, ફોસ્ટાએ બહાર પાડી ગાઈડલાઈન
ભીલાડ રેલવે રિઝર્વેશન ટિકિટના રિફંડ લેવા માટે ભીલાડમાં બારી ખોલો
Share This Article
Facebook Email Print
Previous Article ઈબોલા માટે બનેલી અને નિષ્ફળ થયેલી દવા રેમેડિસિવર ‘ કોરોના ‘ માં ઉપયોગી
Next Article દીવ- દમણમાં રિટેલર લિકરશોપ અને સલૂન ખોલવા મંજૂરી અપાઈ : દમણમાં સવારે 9 થી 4 વાગ્યા સુધી તમામ લિકર શોપ ખુલ્લા રહેશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up