By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખુશ્બુ સુંદર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, જાણો PM મોદી વિશે શું કહ્યું?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ખુશ્બુ સુંદર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, જાણો PM મોદી વિશે શું કહ્યું?
GeneralNationalPolitics

ખુશ્બુ સુંદર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા, જાણો PM મોદી વિશે શું કહ્યું?

HM News
Last updated: 12/10/2020 10:40 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી: તામિલની મશહૂર અભિનેત્રી ખુશ્બુ સુંદરે કોંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કરી લીધો છે.ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ તેમને ભાજપની સદસ્યતા અપાવી.ખુશ્બુ સુંદરે દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લેવડાવી.આ અગાઉ તેમણે સોમવારે સવારે સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

શું કહ્યું ખુશ્બુ સુંદરે?

ભાજપમાં જોડાયા બાદ ખુશ્બુએ કહ્યુ કે હું એ આશા નથી રાખતી કે પાર્ટી મારા માટે શું કરે છે પરંતુ હું એ આશા રાખુ છું કે તે દેશના લોકો માટે શું કરે છે.દેશના 128 કરોડ લોકોને હાલ એક વ્યક્તિ પર ભરોસો છે અને તે છે આપણા પ્રધાનમંત્રી.મને લાગે છે કે તેઓ જે કરે છે તે બરાબર કરે છે.

My expectation from BJP isn’t about what party is going to do for me,but about what party is going to do for ppl of the country. When you’ve 128 cr ppl actually believing in 1 man & that’s our PM, I think they’re doing something absolutely right: Khushboo Sundar after joining BJP https://t.co/Aq5aTOxNgF pic..com/tbtr20Gecu

– ANI (@ANI) October 12, 2020

ડીએમકે છોડીને 2014માં કોંગ્રેસમાં જોડાયા હતાં

લોકપ્રિય તામિલ અભિનેત્રી ખુશ્બુ સુંદર 2014માં કોંગ્રેસમાં જોડાયા હતાં.તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી દીધુ. કોંગ્રેસમાં સામેલ થયા તે પહેલા તેઓ ડીએમકેમાં હતાં. ખુશ્બુએ કહ્યું કે “પાર્ટીની અંદર ટોચના સ્તરે કેટલાક લોકો છે જેમનો ગ્રાઉન્ડ સ્તરે કોઈ સંપર્ક કે જાહેર ઓળખ નથી, તેઓ પોતાની વાતો થોપી રહ્યા છે અને મારા જેવા લોકો કે જે પાર્ટી માટે ગંભીરતાથી કામ કરવા માંગે છે તેમને પાછળ હડસેલી દેવાય છે અને દબાવવામાં આવે છે.”

કોંગ્રેસે પ્રવક્તાના પદેથી હટાવ્યા હતાં

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મીડિયા પ્રભારી પ્રણવ ઝાએ એક નિવેદનમાં કહ્યું કે ખુશ્બુ સુંદરને કોંગ્રેસના પ્રવક્તા પદેથી તત્કાળ પ્રભાવથી હટાવવામાં આવે છે. અભિનેત્રીએ કહ્યું કે લાંબા સમય સુધી વ્યાપક ‘વિચાર પ્રક્રિયા’ બાદ તેમણે કોંગ્રેસ સાથે પોતાના સંબંધ ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દશેરા – દિવાળી પૂર્વે મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને ભેટ
Next Article પાકિસ્તાનમાં ૪૨૮ મંદિરોમાંથી હવે માંડ ૨૦ જ મંદિરો બચ્ચાઃ વધુ એક મંદિર તોડી નાખ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up