By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ખુશ ખબર : રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનો દિવાળી પહેલા પગાર જાહેર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ખુશ ખબર : રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનો દિવાળી પહેલા પગાર જાહેર
GandhinagarGeneral

ખુશ ખબર : રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનો દિવાળી પહેલા પગાર જાહેર

HM News
Last updated: 12/10/2022 8:54 AM
HM News
3 years ago
Share
SHARE

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે દિવાળી પહેલા જ મોટી ખુશ ખબર.રાજ્ય સરકારે દિવાળી પહેલા જ સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.ત્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવાર સરકારી કર્મચારીઓ વધુ આનંદ સાથે માણી શકે આથી સરકારે કર્મચારીઓના પગાર વહેલા આપવાની જાહેરાત કરી છે

કઈ તારીખે પગાર જાહેર

મળતી માહિતી મુજબ આંદોલન બાદ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના હિતમાં મહત્વના અનેક નિર્ણય લેવામાં આવ્યા હતા જે સાથે કર્મચારીઓનો ઓક્ટોબર માસનો પગાર દિવાળી પહેલા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે દર મહિનાની તા. 1 ,2 ના થતો પગાર આ વખતે 17, 18 અને19 ના રોજ કર્મચારીઓના ખાતામાં આવી જશે.છ લાખ કર્મચારીઓ સાથે છ લાખ પેન્શનરોને પણ આ લાભ મળશે.ત્યારે આ મુદ્દે સરકાર દ્વારા તે પણ જણાવામાં આવ્યું હતુ કે પગાર સિવાયના એલાઉન્સ પણ કર્મચારીને એડવાન્સમાં આપવામાં આવશે.

ઉત્સાહપૂર્વક તહેવાર ઉજવી શકે તે માટે લેવાયો નિર્ણય

ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓને પગારના જે માસ પગાર ભથ્થા ચૂકવવાપાત્ર હોય તે પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરીંગવ પ્રથા અનુસાર પગાર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.જે બાદ દિવાળીનો તહેવાર આવતા કર્મચારીઓ અને પેન્શનરો આંનદ અને ઉત્સાહપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મેરિટલ રેપને લઈને અલગ-અલગ છે દિલ્હી હાઈકોર્ટના જજના મત, સુપ્રીમ કોર્ટ જશે મામલો
ગાંજો પકડ્યો ૧૭૦ કિલો અને દેખાડ્યો માત્ર ૯૨૦ ગ્રામ !!!: તમામ પોલીસકર્મી સસ્પેન્ડ
રાજ્યસભા ચૂંટણી : ભાજપના ત્રણેય ઉમેદવારો થયા બિનહરીફ જાહેર
ચીનના દાંત ખાટા કરી દેવા હવે ભારત પણ તૈયાર : 6 રાઉન્ડની વાતચીત ફેલ, ટોપલેવલની આજે બેઠક થઈ
નવા કતારગામ ઝોન વિસ્તારમાં ગુરુ અને શુક્રવારે પાણી પુરવઠાનો કાપ રહેશે
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપને નકારવા બદલ સૌરવ ગાંગુલીને મળી સજા ? અમિત શાહના નામે TMCએ લીધો ઉધડો
Next Article નેવીનું MiG-29 ગોવા પાસે ક્રેશ, પાયલોટે દરિયામાં કૂદીને બચાવ્યો જીવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up