By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખેરગામમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ થતાં કાર્યવાહી,પાન-માવાની દુકાને લોકોની કતારો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ખેરગામમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ થતાં કાર્યવાહી,પાન-માવાની દુકાને લોકોની કતારો
GeneralSouth Gujarat

ખેરગામમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ થતાં કાર્યવાહી,પાન-માવાની દુકાને લોકોની કતારો

HM News
Last updated: 21/05/2020 8:30 AM
HM News
6 years ago
Share
SHARE

વલસાડ, 21 મે : વલસાડ જિલ્લામાં આજે લોક ડાઉન 4.0 માં છુટ છાટ મળવાને પગલે ખાસ કરીને પાનમસાલા માવાનાં શોખીનો આજે દુકાનેઓ એ ઉમટી પડયા હતા જેમાં આજે સવારે ખોલાયેલ દુકાનોમાં દુકાનદારો એ સોશ્યલ ડીસટન્સ રાખીને ચાહકોને પાનમસાલા નું વિતરણ કર્યું હતું જો કે ઘણી જગ્યા એ સવારે લોકોની ભીડ ભેગી થતા દુકાન વહેલી તકે બંધ કરવાની નોબત આવી હતી.જયારે ઘણી દુકાનો માં લોક ડાઉનમાં માલ ન આવ્યા હોય પોતાની દુકાનો બંધ રાખી હતી,જો કે વલસાડ જીલ્લામાં 50 ટકા પાન મસાલાની દુકાનો બંધ રહેવા પામી હતી.

વલસાડ શહેરમાં આજે લોક ડાઉન 4.00 ના પગલે પાનમાવાની દુકાનો ખોલવાની સરકારે પરવાનગી આપતા માવા તબાકુનાં ચાહકો રાજી થયા હતા અને આજે વહેલી સવારથી જ લોકો માવા મસાલાની દુકાને ભીડ સ્વરૂપે જોવા મળતા હતા.જેમાં વાપી શહેરમાં આવેલ પાન મસાલાની દુકાનો માં સોશ્યલ ડીસટન્સ રાખી પાન-માવાનું વેચાણ કરી રહ્યા હતા.વાપીમાં આવેલ દુકાન સહીત દુકાનો સવારે ખુલ્લી રહી હતી.પાન મસાલાનાં શોખીનો ઉમટી પડ્યા હતા પણ દુકાનદારોએ સોશ્યલ ડીસટન્સ રાખી પાન માવાનું વેચાણ કર્યું હતું.વલસાડ શહેરમાં 50 ટકા જેટલી પાનમાવા અને તબાકુંની દુકાનો બંધ જોવા મળી હતી.

દુકાનદાર રાજુભાઈના જણાવ્યા મુજબ વિમલ મસાલા માવાની સપ્લાયરની અછત હોવાથી પૂરતા પ્રમાણમાં માલ ના મળવાથી દુકાનો બંધ કરવામાં આવી છે અંદાજે એક દિવસમાં ત્રણ થી ચાર હજારનો ધંધો થતો હોય છે માલની અછત ને લઈ દુકાનો બંધ રહેતા ધંધો થતો નથી.જ્યારે ખેરગામમાં બજાર શરૂ થતા લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટ્યા હતા.કુંભારવાડ દયાળજી ચેમબર્સ પાસે આવતા અવીનાશ પાન સેન્ટર નામની દુકાનમાં લોકો ભેગા થવાના કારણે જાહેરનામાનો ભંગ થતો હોય દુકાનદાર સામે ખેરગામ પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી તેની અટક કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વાપી નગરપાલિકા પ્રમુખે લોકોને સંયમ જાળવવા અને સાવચેત રહેવા અપીલ કરી
Next Article વાપીની મીરા એક્રેલીક કંપનીમાં આગ લાગી, કોઈ જાનહાની નહીં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up