By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદરઃ RBIએ રેટ ન ઘટાડતા નિરાશા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદરઃ RBIએ રેટ ન ઘટાડતા નિરાશા
BusinessGeneral

ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદરઃ RBIએ રેટ ન ઘટાડતા નિરાશા

HM News
Last updated: 17/03/2020 11:17 AM
HM News
6 years ago
Share
SHARE

ગવર્નર શક્તિકાંત દાસે હાથ ખંખેર્યા, MPCની 3 એપ્રિલે યોજાનારી બેઠકમાં વ્યાજના દર ઘટશે તેવો સંકેત
એજન્સી > નવી દિલ્હી

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે કહ્યું હતું કે કોરોના વાયરસને પગલે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં અર્થતંત્રને ગતિ આપવા માટે વ્યાજના દર ઘટાડવા કે નહીં તેનો નિર્ણય મોનિટરી પોલિસી કમિટી(MPC) કરશે. જોકે આમ કહીને તેમણે આગામી 3 એપ્રિલે યોજાનારી MPCની બેઠકમાં વ્યાજના દર ઘટી શકે છે તેવો સંકેત આપ્યો હતો. બજારમાં તરલતા વધારવા માટે વ્યાજના દરમાં ઘટાડો જરૂરી બન્યો હોવાનું મનાય છે.

દાસે મુંબઈમાં સોમવારે સાંજે પત્રકાર પરિષદ સંબોધી હતી. ભારતીય શેરબજારનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ સોમવારે 2713 પોઈન્ટ ગગડ્યો હતો અને આ સંજોગોમાં રિઝર્વ બેન્કની ઉતાવળે બોલાવાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અપેક્ષા એવી હતી કે બજારલક્ષી કોઈ મોટી જાહેરાત દાસ કરશે. પરંતુ એવું થયું ન હતું. ખાસ કરીને વ્યાજના દર ઘટાડાશે તેવી પ્રબળ અટકળ વહેતી થઈ હતી. વ્યાજના દર શા માટે 5.15 ટકા યથાવત્ રાખવામાં આવ્યા તેવા સવાલના જવાબમાં દાસે કહ્યું હતું કે ‘કાયદા મુજબ રેટ કટનો નિર્ણય MPC મારફતે જ લેવાય, તેમ છતાં મેં કોઈ શક્યતા નકારી નથી. સ્થિતિ ઊભી થશે તે મુજબ અમે સમયસર પગલાં લઈશું.’
શક્તિકાંત દાસે હાલના તબક્કે નાણાકીય બજારને સ્થિર કરવા માટે 2 અબજ ડોલરના મૂલ્યના અમેરિકન ડોલર સેલ/બાય સ્વેપ 23 માર્ચે હાથ ધરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ~1 લાખ કરોડના મૂલ્યના લોંગ ટર્મ રેપો ઓપરેશન તબક્કાવાર યોજવાની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે રિઝર્વ બેન્ક નીતિગત જાહેરાતની મહત્તમ અસર થાય અને ઈચ્છિત પરિણામ આવે તેવા પ્રયાસ કરશે.

જોકે વૈશ્વિક સ્તર પર અમેરિકન ફેડરલ સહિતની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજના દર ઘટાડ્યા છે છતાં બજાર પર તેની કોઈ જ અસર જોવા મળી નથી. કોરોનાને પગલે તાજેતરના દિવસોમાં અમેરિકન ફેડરલ સહિત 43 દેશોની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજના દરમાં ઘટાડો જાહેર કર્યો છે. તેમાં યુરોપીયન સેન્ટ્રલ બેન્ક અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડનો પણ સમાવેશ થાય છે. તેમણે આ સાથે કહ્યું હતું કે ખાનગી બેન્ક યસ બેન્ક 18 માર્ચે મોરેટોરિયમમાંથી બહાર આવી જશે. તેમણે ફરી કહ્યું હતું કે યસ બેન્કના તમામ થાપણદારોના નાણાં સંપૂર્ણ સલામત છે અને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં ગભરાટ વ્યાપી ગયો છે અને રોકાણકારો તમામ એસેટ ક્લાસમાં વેચવાલી કરી રહ્યા છે. આવા સંજોગોમાં ઈક્વિટી માર્કેટમાં ભારે ધોવાણ થઈ ગયું છે. સલામત ગણાતા સોના-ચાંદીમાં પણ કડાકા બોલી ગયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વોડાફોન આઈડિયાએ AGR પેટે રૂ3354 કરોડ ચૂકવ્યા
Next Article સુરત કોર્ટમાં હાર્દિક પટેલે માસ્ક પહેરી હાજરી આપી, 37 ડિગ્રીથી વધુ ટેમ્પરેચર ધરાવતા લોકોને કોર્ટસંકુલમાં પ્રવેશ નહિં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up