By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગંદા પાણીને શુદ્ધ કરીને સુરત કોર્પોરેશન મેળવે છે વાર્ષિક 140 કરોડ રૂપિયાની આવક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ગંદા પાણીને શુદ્ધ કરીને સુરત કોર્પોરેશન મેળવે છે વાર્ષિક 140 કરોડ રૂપિયાની આવક
GeneralSurat

ગંદા પાણીને શુદ્ધ કરીને સુરત કોર્પોરેશન મેળવે છે વાર્ષિક 140 કરોડ રૂપિયાની આવક

HM News
Last updated: 16/12/2020 5:01 AM
HM News
5 years ago
Share
SHARE

– તાપી નદી શુદ્ધ પણ રહે છે અને પાલિકાનું એક આવકનું સાધન પણ ઊભું થઈ ગયું
– ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર કોઈપણ રીતે તાપી નદીમાં ન જાય આ માટે CETP મારફત શુદ્ધ કરવામાં આવી રહ્યું

સુરત : દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન તાપી નદી દૂષિત ન થાય આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 971 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે જે દૂષિત પાણી ઇન્ડસ્ટ્રીમાંથી તાપી નદીમાં જતું હતું, તેને રોકી સુરત મહાનગરપાલિકાએ રિસાઇકલ કરી શુદ્ધ પાણી ઇન્ડસ્ટ્રીને વેચી રહી છે અને વાર્ષિક 140 કરોડથી પણ વધુની કમાણી કરે છે.જેથી તાપી નદી શુદ્ધ પણ રહે છે અને પાલિકાનું એક આવકનું સાધન પણ ઊભું થઈ ગયું છે. જે આખા દેશમાં એક મોડલ સમાન છે.

ઔદ્યોગિક નગર સુરતમાં સ્વાભાવિક છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારથી ગુજરતી તાપી નદીમાં દૂષિત પાણી જાય,પરંતુ સુરત શહેરમાં હવે આ જોવા નથી મળતું.કારણકે સુરત મહાનગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા દૂષિત પાણી રિસાઇકલ કરી ઇન્ડસ્ટ્રીને જ વેચી દેવામાં આવતું હોય છે.સાથે જ તાપી નદીમાં જેટલા 46 આઉટલેટ હતા,તેને બંધ કરી દેવાયા છે.તંત્ર એનજીટી અને સુપ્રીમ કોર્ટના ગાઇડલાઇન મુજબ જ તાપીમાં પાણીને જવા દેતી હોય છે.

સિંગણપોર ખાતે જે સ્ટોરેજ પ્લાન્ટ છે,ત્યાંથી તાપી નદીનું પાણી આખા સુરતમાં આપવામાં આવે છે.પાણી દૂષિત ન થાય આ માટે કાર્યવાહી કરવામાં આવે છે. ગણેશ વિસર્જન પણ તાપી નદીમાં બંધ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત તાપી નદીમાં જે દૂષિત પાણી આવતું હતું,તે વોટર રિસાઈકલના કારણે આવતું નથી.સુરતમાં તાપી નદી 85 કિલોમીટર સુધી પસાર થાય છે.સિંગણપોર સુધી 33 કિલો મીટરની લંબાઈ છે અને તેના ઉપરનો જે ભાગ છે તેને દૂષિત પાણી રહિત પાણી તાપી નદીમાં પડે. આ માટે ખાસ પ્રોગ્રામિંગ તૈયાર કરવામાં આવ્યો છે,જેથી સંપૂર્ણ રીતે તાપી નદી શુદ્ધ થાય અને શુદ્ધ ગુણવત્તાનો પાણી મળી રહે.

CETP તમામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફરજિયાત કરવામાં આવ્યું છે.ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર કોઈપણ રીતે તાપી નદીમાં ન જાય આ માટે CETP મારફત શુદ્ધ કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત જે ડ્રેનેજ અને સુએજના પાણી તાપી નદીમાં ન જાય આ માટે કાંઠા ઉપર અલગ અલગ જગ્યાઓ પર એસબીઆર ટેકનોલોજીથી એસ.ટી.પી સેકન્ડ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને દિવસોમાં ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી રિસાઇકલ કરવામાં આવે છે.

મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે,સુરત આખા ભારતમાં એવુ શહેર છે જે સુએજ વોટરને શુદ્ધ કરી ઇન્ડસ્ટ્રીને પાણી આપે છે.લગભગ 140 કરોડની કમાણી વાર્ષિક કરે છે.આવનાર દિવસોમાં આવી રીતે જ આવક થાય અને તાપીમાં શુદ્ધ પાણી વહે આ માટે પાલિકા કટિબદ્ધ છે.સિંગણપોર ઉપરાંત વરાજમાં કોઝવેની પ્લાનિંગ પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.જેથી 2041 સુધી શુદ્ધ પાણી મળી રહે અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધ પાણી તાપી નદીમાં જાય એવુ આયોજન કરાયું છે.

તાપી શુદ્ધિકરણ માટે ભારત સરકાર દ્વારા 971 કરોડનું પાલિકાને પેકેજ મળ્યું છે.એનજીટી અને સુપ્રિમ કોર્ટ દ્વારા મોનિટરિંગ થાય છે.સાથે જ રાજ્ય સરકાર દ્વારા મેચિંગ ગ્રાન્ડ મળ્યું છે.પાલિકા અને સુડા દ્વારા પણ મેચિંગ ગ્રાન્ડ મળે છે.આ પેકેજ ઉપરાંત જે ઉપરના ગામડાઓ આવે છે એ માટે પણ ગુજરાત સરકાર દ્વારા નવા આયોજન કરવામાં આવ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કેસ : ઉદ્યોગપતિ શ્રવણ ગુપ્તા વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ રદ કરવા કોર્ટનો ઇન્કાર
Next Article મહારાષ્ટ્રમાં મંદિરોના સંરક્ષણ માટે વિશેષ ફંડની ઘોષણા, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું “અમે હિન્દુત્વ નથી છોડ્યું”
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up