By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગણદેવી તાલુકામાં સર્વત્ર 2 ઇંચ મેઘ મહેર, ખેડૂતોમાં ખુશહાલી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ગણદેવી તાલુકામાં સર્વત્ર 2 ઇંચ મેઘ મહેર, ખેડૂતોમાં ખુશહાલી
GeneralSouth Gujarat

ગણદેવી તાલુકામાં સર્વત્ર 2 ઇંચ મેઘ મહેર, ખેડૂતોમાં ખુશહાલી

HM News
Last updated: 15/07/2020 7:22 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,15 જુલાઈ : બીલીમોરા ગણદેવી તાલુકામાં મંગળવાર સાંજે વિતેલા 10 કલાકમાં વધુ બે ઇંચ (48 મિમી) વરસાદ વરસ્યો હતો.તે સાથે મોસમનો 13.5 ઇંચ (335 મિમી) વરસાદ નોંધાયો હતો.અંબિકા નદી 2.180 મીટરની સામાન્ય જળ સપાટીએ વહી રહી હતી.

અંબિકા નદીની જળસપાટી 2.180 મીટરએ વહેતી જોવાઈ.ગણદેવી તાલુકામાં એક દિવસના વિરામ બાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું.મંગળવાર વહેલી સવારથી બપોરે 12 કલાક સુધી બે ઇંચ (48 મિમી) વરસાદ વરસ્યો હતો. આ સાથે તાલુકામાં મોસમનો 13.5 ઇંચ (335 મિમી) વરસાદ નોંધાયો હતો.હાલ વરસેલા વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી છે.હજુ તો આ વરસાદની શરૂઆત જ છે ત્યારે ઠેરઠેર પાણી ભરાવાની સ્થિતિ ઉભી થઇ છે.સંપૂર્ણ ચોમાસામાં પાણીનો નિકાલની સમસ્યા વકરે તેવુ જણાય રહ્યું છે.

Corona Effect: ભારત-અમેરિકા સહિતના દેશોમાં આવશે મંદી પણ ચીનને નહીં થાય અસર
ગુજરાતી ફિલ્મમાંથી રૂપિયા કમાવવાની લાલચ ડોકરને ભારે પડી
મઢી સુગરમાં ભડાકો ,ઉપપ્રમુખ સહિત સાત ડિરેક્ટરોએ મઢી સુગરના એમડીનું રાજીનામું માંગતા ખળભળાટ
હવે સરકારનાં માત્ર 3 મહિના બાકી, ‘આપ’ સરકાર બનતા જ પોલીસ ગ્રેડ-પે લાગુ કરાશે : અરવિંદ કેજરીવાલ
જિલ્લા LCB પોલીસે કાપડની આડમાં લઇ જવાતો 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Share This Article
Facebook Email Print
Previous Article સંઘપ્રદેશ દમણમાં નવા 12 કેસ સાથે કુલ આંકડો 264 પર પહોચ્યો
Next Article વડોદરાના સુરસાગર તળાવના કિનારે આવેલા સાઈ મંદિર ને તોડી પડાતા ભક્તોમાં ભારે નારાજગી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up