By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગાંગુલીએ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હોવાની અટકળો પાયાવિહોણી : BCCI
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગાંગુલીએ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હોવાની અટકળો પાયાવિહોણી : BCCI
GeneralNational

ગાંગુલીએ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હોવાની અટકળો પાયાવિહોણી : BCCI

HM News
Last updated: 02/06/2022 6:56 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.૧ : ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીએ રાજીનામું આપી દીધું હોવાની જોરદાર અટકળો સોશિયલ મીડિયામાં ચાલી હતી.આ અટકળોના મૂળમાં ગાંગુલીની ટ્વીટ હતી,જેમાં તેણે બધાનો આભાર માનતા લખ્યું હતુ કે,હું નવી શરૃઆત કરવા જઈ રહ્યો છું અને આશા રાખું છું કે,તેમાં બધાનું સમર્થન મળતું રહેશે.જોકે,વધી રહેલી ચર્ચા બાદ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે સ્પષ્ટતા કરી હતી કે,ગાંગુલીએ રાજીનામું આપ્યું નથી.ગાંગુલીએ ટ્વીટ કરી હતી કે,૨૦૧૯માં ક્રિકેટમાં મારી સફરના પ્રારંભને ૨૦૨૨માં ૩૦ વર્ષ પુરા થયા છે.ત્યારથી અત્યાર સુધી ક્રિકેટે મને ઘણું બધુ આપ્યું છે.સૌથી મહત્વનું છે કે,તમારું સમર્થન મને મળ્યું છે.મારી આ સફરના સાથી,મને સમર્થન પુરુ પાડનારા અને મને અહીં સુધી પહોંચવામાં મદદ કરનારા તમામનો હું આભાર માનું છું.

તેણે ઊમેર્યું કે,આજે હું નવી શરૃઆત કરવા જઈ રહ્યો છું.જે મને લાગે છે કે,ઘણા બધા લોકોને મદદરુપ થશે.હું આશા રાખું છું કે,જ્યારે હું મારી જીંદગીના નવા પ્રકરણને શરૃ કરવા જઈ રહ્યો છું,ત્યારે તમારું સતત સમર્થન મને મળતું રહેશે.ગાંગુલી વર્ષ ૨૦૧૯ના ઓક્ટોબરમાં બીસીસીઆઇના પ્રમુખ તરીકે ચૂંટાયો હતો અને તેની ત્રણ વર્ષની ટર્મને હજુ ચાર મહિનાની વાર છે.જોકે તેની આ ટ્વીટ બાદ ચર્ચાનો દૌર શરૃ થયો હતો સોશિયલ મીડિયામાં ચાહકો તો માનવા જ લાગ્યા હતા કે,ગાંગુલીએ બીસીસીઆઇના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું.જોકે આ અંગે બીસીસીઆઇએ સ્પષ્ટતા કરી હતી કે,સૌરવ ગાગુલીએ બીસીસીઆઇના પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું છે,તેવી ચર્ચા પાયાવિહોણી છે.નોંધપાત્ર છે કે,ગાંગુલી તેના આગામી પ્રોજેક્ટને સંદર્ભે આ ટ્વીટ કરી હતી.

મહારાષ્ટ્રમાં જે કંઈ પણ થઇ રહ્યું છે તેમાં શરદ પવારનો જ હાથ : રાજ ઠાકરે
મુન્દ્રા પોર્ટ પર ડ્યુટી જોઇન કરવા આવેલા મુંબઇના ક્રુ મેમ્બરને કોરોના પોઝિટિવ
દમણ સ્થિત ભીમપોર સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગી, દમણ- વલસાડ ફાયર ટીમ ઘટના સ્થળે
ભારતમાં તૂટ્યા કોરોનાના તમામ રેકોર્ડ : 24 કલાકમાં 3.79 લાખ કેસ, 3645ના મોત
ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના છુટાછવાયા વિસ્તારોમાં રવિવારે વરસાદી ઝાપટાં પડતા સમગ્ર વિસ્તારમાં શીત લહેર ફેલાઈ
Share This Article
Facebook Email Print
Previous Article ધોનીએ મને પ્લેઈંગ ઈલેવનમાંથી પડતો મૂક્યો પછી વન ડેમાંથી નિવૃત્તિ લઈ લેવાનો હતો
Next Article સતત ત્રીજા મહિને જીએસટીની આવક રૂા. 1.40 લાખ કરોડને પાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up