By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગાંધીનગરના યુવાને કરી એક ભૂલ અને આખો પરિવાર કોરોનાવાયરસનો ચેપનો ભોગ બન્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગાંધીનગરના યુવાને કરી એક ભૂલ અને આખો પરિવાર કોરોનાવાયરસનો ચેપનો ભોગ બન્યો
GandhinagarGeneralGujarat Now

ગાંધીનગરના યુવાને કરી એક ભૂલ અને આખો પરિવાર કોરોનાવાયરસનો ચેપનો ભોગ બન્યો

HM News
Last updated: 23/03/2020 8:08 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગરામાં એક જ પરિવારના 3 લોકોના કેસ પોઝિટિવ આવતાં ખળભળાટ.

ગાંધીનગરઃ ગાંધીનગરમાં સોમવારે કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાતાં કોરોનાનો ચેપ હોય તેવા દર્દીઓની સંખ્યા ચાર પર પહોંચી છે. આ પૈકી ત્રણ વ્યક્તિ તો એક જ પરિવારની છે.

આ પરિવારમાં સૌથી પહેલાં યુવકને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. દુબઈથી પરત ફરેલા કોરોનાના ચેપનો ભોગ બનેલા યુવકે સેલ્ફ આઈસોલેશનમાં જવાના નિયમનું પાલન ના કરીને કરેલી ભૂલના કારણે તેનો આખો પરિવાર ખતરામાં આવી ગયો છે. આ ચેપના કારણે યુવાનના પરિવારના જ વધુ બે સભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. યુવકે વિદેશથી આવ્યા પછી 14 દિવસ માટે સેલ્ફ આઈસોલેસનમાં જતા રહેવાના સરકારના આદેશનું પાલન ના કરતાં તેનો પરિવાર મુશ્કેલીમાં મૂકાયો છે.આ યુવાનની સાથે જ દુબઈથી પરત આવેલી તેની પત્ની અને તેમના સંપર્કમાં આવેલાં 80 વર્ષના દાદી કોરોનાનો ભોગ બન્યાં છે. બંનેનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ એક જ ઘરમાંથી ત્રણ સભ્યો કોરોના વાયરસની ઝપેટમાં આવી જતાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પરિવારના યુવાનને અમદાવાદ સિવીલ ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે. તેની પત્ની અને દાદીને ગાંધીનગર સિવીલ આઈસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આ પરિવારના ઘરે કામ કરતી મહિલાને યુથ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઈન રાખવામાં આવી છે. જે લોકો આ યુવાન કે પરિવાર સાથે અડધો ક્લાક માટે પણ સંપર્કમાં આવ્યા હોય તે તમામને પોતપોતાની રીતે ૧૪ દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈનમાં રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. યુવાનના સંપર્કમાં આવેલો તેનો મિત્ર સહિત કેટલાક લોકોને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશમાં વેન્ટીલેટરની સંખ્યા ચિંતાજનક : ૧૩૦ કરોડ લોકો માટે માત્ર ૪૦,૦૦૦ વેન્ટીલેટર
Next Article ગુજરાતમાં આપણે કોરોના સામેની લડાઈને પાર પાડીશું : મુખ્યમંત્રી વિજય રૂપાણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up