By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગાંધીનગર દક્ષિણ બેઠક માટે આખરે અલ્પેશને ફોન કરીને આપવામાં આવી સૂચના
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગાંધીનગર દક્ષિણ બેઠક માટે આખરે અલ્પેશને ફોન કરીને આપવામાં આવી સૂચના
GeneralGujarat NowPolitics

ગાંધીનગર દક્ષિણ બેઠક માટે આખરે અલ્પેશને ફોન કરીને આપવામાં આવી સૂચના

HM News
Last updated: 14/11/2022 10:48 AM
HM News
3 years ago
Share
SHARE

ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પણ તેમ છત્તા ગુજરાતની ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઉમેદવારનુ નામ જાહેર કરવામાં આવ્યું ન હતુ.આ વચ્ચે ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરના નામની ચર્ચા થઈ હતી જે બાદ આજે ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધો છે જે અંગે અલ્પેશ ઠાકોરને ફોનથી સૂચના આપવામાં આવી છે,ત્યારે ગાંધીનગરની દક્ષિણ બેઠકથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશેનુ ફાઈનલ થઈ ગયું છે.

અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની યાદીમાં ગાંધીનગરની દક્ષિણ઼ બેઠક પર કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.પણ ચર્ચા મુજબ અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે ની પુરે પુરી શક્યતાઓ હતી. પણ નામ જાહેર થાય તે પહેલા જ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરના વિરોધમાં બેનરો લાગ્યા હતા.અને વિરોધ વચ્ચે હવે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી જ ચૂંટણી લડવા માટે ફોન આવી ગયો છે.ત્યારે 17મી તારીખે અલ્પેશ ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરી શકે છે.

અલ્પેશ ઠાકોરને ફોન કરીને સૂચના અપાઈ

ગાંધીનગર દક્ષિણ બેઠક માટે અલ્પેશ ઠાકોરને ફોન કરીને સૂચના આપવામાં આવી છે.ત્યારે એ વાત નક્કી થઈ ગઈ છે કે ગાંધીનગરની આ બેઠક પરથી અલ્પેશ ઠાકોર જ ઉમેદવારી કરશે.ત્યારે આ સહિત અન્ય પણ 16 ઉમેદવારોને ટેલિફોનીક જાણ કરવામાં આવી છે

CAA વિરોધ : બાંગ્લાદેશ સરહદે હિંસા : મેઘાલયમાં ત્રણના મોત
ગંગા નદીમાં મળેલા 30 મૃતદેહ ક્યાંથી આવ્યા ? તપાસનો ધમધમાટ: રાજકારણ ગરમાયું: કલેક્ટરે કહ્યું, ક્યાંકથી વહીને આવ્યા છે !
રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળો પર આજથી વાહન વ્યવહાર વિભાગની બસ સેવાની શરૂઆત થશે
ગરીબો પાસેથી વસૂલાત કરતી બેન્કો દ્વારા દેશના 13 કોર્પોરેટ ઉદ્યોગ ગૃહોની રૂા. 2.85 લાખ કરોડની લોન માફ
સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા સાથે ભણાવાઈ રહ્યા છે જીવદયાના પાઠ
Share This Article
Facebook Email Print
Previous Article ઉમેદવારી નોંધાવવા પહેલાં હર્ષ સંઘવીએ સમર્થકો સાથે વડાપાઉંની લિજ્જત માણી
Next Article કમલમના દરવાજા બંધ કરવા પડ્યા, ભાજપનો આંતરિક રોષ શાંત કરવા હવે ‘શાહ’ મેદાને !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up