By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગાંધીનગર પોલીસ ભવન ખાતે પ્રજાસત્તાક દિવસની કરાય ઉજવણી, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોલીસ અધિકારીઓને અપાયા સન્માનપત્ર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગાંધીનગર પોલીસ ભવન ખાતે પ્રજાસત્તાક દિવસની કરાય ઉજવણી, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોલીસ અધિકારીઓને અપાયા સન્માનપત્ર
GandhinagarGeneral

ગાંધીનગર પોલીસ ભવન ખાતે પ્રજાસત્તાક દિવસની કરાય ઉજવણી, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોલીસ અધિકારીઓને અપાયા સન્માનપત્ર

HM News
Last updated: 26/01/2021 8:54 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગાંધીનગરમાં 72 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોલીસ ભવન ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,જે પ્રસંગે સીઆઇડી ક્રાઇમ અને રેલવેના પોલીસ મહાનિર્દેશક ટી.એસ બીસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી અને રાજ્યના પોલીસ અધિકારીઓ જવાનોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે રાષ્ટ્રપતીના પોલીસ મેડલ મેળવનાર પોલીસ અધિકારીઓ અને જવાનોને અભિનંદન પાઠવવામાં આવ્યા અને S.C.R.B ના પોલીસ મહાનિરીક્ષક અર્ચના શિવહરે SRP ગૃપ 12 ના હથીયારી DYSP વી.આર ઉલવા, I.B ના પી.આઈ એચ.એમ ગઢવી તેમજ ડીજીપી કચેરીના વાયરલેસ પીઆઈ કે. આર પટેલને પ્રશંસાપત્ર આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે પોલીસ ભવન ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં 19 લાખના નકલી ઘીના જથ્થા સાથે બે ઝડપાયા
Next Article લાલ કિલા પર પહોંચ્યા આંદોલનકારી ખેડૂતો,અફડાતફડી અને પોલીસ ઘર્ષણ વચ્ચે ખેડૂતોએ લાલ કિલ્લા ખાતે ધ્વજ ફરકાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up