By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ ભાજપનો ભવ્ય રોડ શો, CMએ કહ્યુ- ‘ભાજપની જીત નક્કી’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ ભાજપનો ભવ્ય રોડ શો, CMએ કહ્યુ- ‘ભાજપની જીત નક્કી’
GandhinagarGeneralPolitics

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ ભાજપનો ભવ્ય રોડ શો, CMએ કહ્યુ- ‘ભાજપની જીત નક્કી’

HM News
Last updated: 01/10/2021 8:54 AM
HM News
4 years ago
Share
SHARE

– ગાંધીનગરમાં આજે ભાજપનું શક્તિ પ્રદર્શન
– પેથાપુરથી શરૂ કરી કુડાસણ સુધી 20 કિ.મી લાંબા રોડ શો
– CM ભુપેન્દ્ર પટેલ અને CR પાટીલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં સહિતના અનેક નેતાઓ જોડાયા

ગાંધીનગ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે.આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે,ત્યારે ભાજપ,કોંગ્રેસ અને ત્રીજો પક્ષ બનીને માથાનો દુ:ખાવો બનેલો આમ આદમી પાર્ટી એડિચોટીનું જોર લગાવી રહ્યા છે.છેલ્લાં કેટલાંક દિવસથી ત્રણેય પક્ષો રોડ શો, સભાઓ ગજવી રહ્યા છે.ત્યારે આજે મનપાની ચૂંટણીમાં છેલ્લાં દિવસે ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે.પેથાપુરથી કુડાસણ સુધી ભાજપનો ભવ્ય રોડ શો શરૂ થઈ ગયો છે.આ રોડ શોમાં રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ,ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ ખુલ્લી જીપ્સીમાં સવાર થયા છે.તેમના સમર્થનમાં હજારો કાર્યકો અને લોકો જોડાયા છે.ગાંધીનગરમાં આજનું દ્રશ્ય ખરેખર ચિંતા જનમાવે તેવું છે.

બીજી બાજુ ગાંધીનગર કોર્પોરેશન હસ્તગત કરવાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને તેઓ ભાજપની જેમ ભવ્ય રોડ શો કરવાના હોવાની માહિતી મળી રહી છે.આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા 20 કિલોમીટર લાંબો રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કરવામાં આવનાર છે.ગાંધીનગરની જનતાનો વિશ્વાસ જીતવા માટે ત્રણેય પક્ષો મરણિયા પ્રયાસો કરી રહ્યા છે.

ગાંધીનગરમાં ભાજપનો રોડ શો

ગાંધીનગરમાં આજે ભાજપ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત અનેક મોટા નેતાઓ સાથે ભવ્ય અને લાંબો રોડ શો હાથ ધરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે 11 વોર્ડમાં ભાજપના ઉમેદવારો દ્વારા રેલી કાઢવામાં આવી છે અને થોડી વાર પછી તમામ વોર્ડની રેલી પેથાપુર ભેગી મહારાણા પ્રતાપ સર્કલ ભેગી થશે. જ્યાંથી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના રોડ શોમાં જોડાઈ જશે.

20 કિલોમીટર લાંબા રોડશોનો પ્રારંભ પેથાપુર મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ થશે અને ત્યાંથી મોટા ઘ-6, નાના ગ-6, ખ-5 સર્કલ કડી વિદ્યાલય, ઘ – 5 બસ સ્ટેન્ડ, ઘ – 3 પથીકાશ્રમ સર્કલ થઈ સેકટર 3/એ હાઈટેક હોસ્પિટલ, ગ – 1, સાર્થક મોલથી સરગાસણ ચોકડી પસાર કરી રિલાયન્સ ચાર રસ્તા થઈ કુડાસણ સરદાર પટેલની પ્રતિમાએ પૂર્ણ થવાની છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કેરળની આ મુસ્લિમ યુવતીને કૃષ્ણ ભગવાન પ્રત્યે છે અનોખો પ્રેમ, પેઈન્ટિંગ બનાવીને મંદિરને આપી અનોખી ભેટ !
Next Article શું વાત છે : ટાટા ગ્રુપને પરત મળી 68 વર્ષ પછી પોતાની જ કંપની, રસપ્રદ છે એર ઈન્ડીયાનો ઈતિહાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up