By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગાઝાને લઈને ઈઝરાયેલ વિરૂદ્ધ એકજૂટ થઈ રહ્યા છે મુસ્લિમ દેશ, ઈરાનના રાષ્ટ્રપતિ જશે સાઉદી અરબ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગાઝાને લઈને ઈઝરાયેલ વિરૂદ્ધ એકજૂટ થઈ રહ્યા છે મુસ્લિમ દેશ, ઈરાનના રાષ્ટ્રપતિ જશે સાઉદી અરબ
GeneralInternational

ગાઝાને લઈને ઈઝરાયેલ વિરૂદ્ધ એકજૂટ થઈ રહ્યા છે મુસ્લિમ દેશ, ઈરાનના રાષ્ટ્રપતિ જશે સાઉદી અરબ

HM News
Last updated: 18/11/2023 7:49 AM
HM News
2 years ago
Share
SHARE

– OICની બેઠકમાં ગાઝા સંઘર્ષ પર ચર્ચા કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 11 નવેમ્બર 2023, શનિવાર : ગાઝામાં ઈઝરાયેલી હુમલા વિરુદ્ધ મુસ્લિમ દેશો એકજૂટ થઈ રહ્યા છે.સાઉદી અરબના રિયાદમાં ગાઝાના મુદ્દા પર ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસલામિક કોર્પોરેશનની બેઠક થવા જઈ રહી છે અને આ બેઠકમાં સામેલ થવા માટે ઈરાનના રાષ્ટ્રપતિ પણ સાઉદી અરબ જશે.થોડા સમય પહેલા સુધી ઈરાન અને સાઉદી અરેબિયાના સંબંધોમાં ખટાશ હતી પરંતુ ચીનની મધ્યસ્થી બાદ સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે.

OICની બેઠક મહત્વપૂર્ણ

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી શનિવારે રિયાદ માટે ઉડાન ભરશે. OICની બેઠકમાં ગાઝા સંકટ પર ચર્ચા કરવામાં આવશે. OICની આ બેઠક અંગે ઈરાન કેટલું ગંભીર છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, ઈરાને પોતાના નિષ્ણાંતોની એક ટીમ રિયાદ મોકલી દીધી છે જે સમ્મેલન દરમિયાન જારી થનારા પ્રસ્તાવનું વિશ્લેષણ કરશે.સાઉદી અરબમાં ઈરાનના રાજદૂત અલીરેઝા ઈનાયતીએ આ OIC બેઠકને ખાસ ગણાવી અને કહ્યું કે, આ બેઠક વિવિધ ઈસ્લામિક દેશો દ્વારા સૂચવવામાં આવેલા પ્રસ્તાવો પર આધારિત હશે.

ઈસ્લામિક દેશોની માંગ- ગાઝામાં તાત્કાલિક લડાઈ રોકો

ઈસ્લામિક દેશોની માંગ છે કે, ગાઝા પટ્ટીમાં ચાલી રહેલ સંઘર્ષ તાત્કાલિક બંધ થવો જોઈએ અને ઈઝરાયેલ યુદ્ધ વિરામ કરે.જોકે, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં થશે.ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 12,500થી પણ વધુ લોકો માર્યા ગયા છે.હવે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષના મુદ્દે ઈસ્લામિક દેશો એકજૂટ થઈ રહ્યા છે.તાજેતરમાં ઈરાનના રાષ્ટ્રપતિએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથે પણ મુલાકાત કરી હતી.આ સાથે જ ઈરાનના વિદેશ મંત્રીએ પણ બ્રિક્સ દેશોને પત્ર લખીને ગાઝા મુદ્દામાં હસ્તક્ષેપ કરવા અને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી હતી.અને સાથે જ ઈરાને ઈઝરાયેલની જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરી હતી.

પોરબંદર : મતદાનના ગણતરીના કલાકો પહેલા કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના ભત્રીજા સહિત અન્ય 3 સામે FIR
પયગંબર મોહમ્મદની પુત્રી પર બનેલી ફિલ્મ પર બબાલ : બ્રિટને મસ્જિદના ધર્મગરૂ સામે ઉઠાવ્યું આ પગલું
પાકિસ્તાનની સંસદમાં આતંકી વડા લાદેનને ઈમરાને શહિદ ગણાવતાં ગૃહમાં હોબાળો
કોરોના વાયરસ: આર્મીએ શરૂ કર્યું “ઓપરેશન નમસ્તે”
ટ્ર્મ્પના WHOનું ફન્ડિંગ રોકવાના નિર્ણયને બિલ ગેટ્સે ખતરનાક ગણાવ્યો
Share This Article
Facebook Email Print
Previous Article PM મોદી અમદાવાદમાં વર્લ્ડ કપ મેચના “દર્શક” બનશે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ મોકલાયું આમંત્રણ
Next Article ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ઈઝરાયેલની સેના ટેન્ક સાથે ઘૂસી, નેતન્યાહુએ કહ્યું- દરેક જગ્યાએ પહોંચીશું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up