By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતના આ શહેરમાં ભાજપ નેતાના ઘર પર ફાયરિંગ, શહેર ભાજપ મહામંત્રી ગંભીર રીતે ઘાયલ, જાણો ક્યાં લઈ જવા પડ્યા ?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ગુજરાતના આ શહેરમાં ભાજપ નેતાના ઘર પર ફાયરિંગ, શહેર ભાજપ મહામંત્રી ગંભીર રીતે ઘાયલ, જાણો ક્યાં લઈ જવા પડ્યા ?
GeneralSaurashtra

ગુજરાતના આ શહેરમાં ભાજપ નેતાના ઘર પર ફાયરિંગ, શહેર ભાજપ મહામંત્રી ગંભીર રીતે ઘાયલ, જાણો ક્યાં લઈ જવા પડ્યા ?

HM News
Last updated: 27/08/2020 8:56 AM
HM News
5 years ago
Share
SHARE

પોરબંદરઃ પોરબંદર શહેરના મીલપરા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે ભાજપના નેતાના ઘર પર ફાયરિગ કરાતાં ભાજપના મહામંત્રી ગંભીર રીતે ઘાયલ થયા છે. ભાજપના નેતાના ઘર પર જ ફાયરીગની ઘટના બનતાં ભારે ર્ચચા જાગી છે.

પોરબંદર નગરપાલીકાના પૂર્વ સભ્ય અને ભાજપના અગ્રણીના ઘર પર કુખ્યાત રાજુ રાણા ઓડેદરાએ ત્રણ રાઉન્ડ ફાયરીગ કર્યું હતુ જેમા શહેર ભાજપ મહામંત્રી પ્રશાંત સોસોદીયાને ગોળી વાગતા તે ગંભીર રીતે ઘવાયા છે.

ભાજપ અગ્રણી ભરત મુરૂભાઈ મૈયારીયા ઉર્ફે ભલા મૈયારીયાના ઘર પર રાજુ રાણા ઓડેદરા નામના શખ્સે પોતાની પાસે રહેલા હથિયારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીગ કર્યું હતું. મૈયારીયાના ઘરે હાજર રહેલા પોરબંદર શહેર ભાજપના મહામંત્રી પ્રશાંત સોસોદીયાને એક ગોળી વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હત. તેમને તુરત સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં લઈ જવાયા હતા પણ હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતાં સીટી ડીવાયએસપી જે. સી. કોઠીયા, ગ્રામ્ય ડીવાયએસપી સ્મીત ગોહીલ અને એલસીબીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયરીંગ કરી કારમાં નાસી છૂટેલા આરોપી રાજુ રાણાની શોધખોળ શરૂ કરી હતી. ફાયરીંગ કરનાર રાજુ રાણા ભરત મૈયારી નો મામાનો દીકરો છે. બુધવારે મોડી રાત્રે ભરત મૈયારીયા અને રાજુ રાણા વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાઈને રાજુ રાણાએ ભરત મૈયારીના ઘરની બહાર નિકળીને ત્રણ રાઉન્ડ ફાયરીગ કર્યું હતું.

અમદાવાદમાં ખાનગી ડોક્ટરોએ સી ફોર્મ મુદ્દે રેલી યોજીને આવેદનપત્ર આપ્યું
ED મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ઘેરાઈ મોદી સરકાર, જાણો શું છે સમગ્ર મામલો !
જો પોલીસે ભડકાઉ નિવેદન કરનારાઓને પકડયા હોત તો તોફાનો વકર્યા નહોત : સુપ્રિમ
કોંગ્રેસ નેતા શશિ થરૂરને વિદેશ પ્રવાસ જવા દિલ્હી કોર્ટે મંજૂરી આપી
દેશનાં 9 મુસ્લિમ સંગઠને ફતવો બહાર પાડ્યો ,કહ્યું- ચીનની વેક્સિનમાં પોર્ક જિલેટિનનો ઉપયોગ થયો છે, અમે એને નહિ મુકાવીએ
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્યોને જીએસટીના પૈસા આપવા કેન્દ્ર જરૂર પડે દેવું કરે
Next Article ‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ’ ને આવકારી મુખ્યમંત્રીને અભિનંદન આપતા ભરત પંડયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up