By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતના વેપારી સંગઠને કહ્યું, વહીવટીતંત્ર મનફાવે તેમ દંડ ઉઘરાવે છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > ગુજરાતના વેપારી સંગઠને કહ્યું, વહીવટીતંત્ર મનફાવે તેમ દંડ ઉઘરાવે છે
BusinessGeneralGujarat Now

ગુજરાતના વેપારી સંગઠને કહ્યું, વહીવટીતંત્ર મનફાવે તેમ દંડ ઉઘરાવે છે

HM News
Last updated: 15/10/2020 8:07 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને વહીવટીતંત્ર પર આરોપ મૂક્યો છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ ભંગના આરોપ હેઠળ સરકાર ખોટા વહીવટી ચાર્જ ઉઘરાવી રહી છે.ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું, “મહામારીને કારણે પહેલાંથી જ વેપારીઓ નાણાંકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે.માગ પર મોટી અસર પડી છે અને કમાણી પણ નીચી ગઈ છે.વેપારીઓ અને કોમર્શિયલ મિલકતો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થાય તે માટે મોટા પ્રમાણમાં કામ કરી રહી છે પરંતુ જો લોકો ન માને તો તેમને દંડ થવો જોઈએ.જે દંડની રકમ છે તે વહીવટી ચાર્જ તરીકે લેવામાં આવે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં લેવાતા દંડને કારણે લોકોનાં ખિસ્સા પર તેની અસર પડે છે.”

તન્ના વધારેમાં કહે છે, “દંડની રકમને કાયદા પ્રમાણે ફિક્સ કરવાની જરૂરિયાત છે અને કોઈ પણ વ્યક્તિ મનસ્વી રીતે ગમે તેને દંડ ન કરી શકે.”

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે ઍપિડેમિક ડિસિઝ ઍક્ટ, હેઠળ મ્યુનિસિપલ કૉર્પોરેશનને કોરોના વાઇરસના નિયમો તોડવા બદલ દંડ ઉઘરાવવાની પરવાનગી આપવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું, “વહીવટી ચાર્જ ઉઘરાવવાની વાત અનેક કમિટી દ્વારા કરવામાં આવી છે અને તેને અનેક કમિટી દ્વારા પરવાનગી પણ આપવામાં આવી છે.”

સ્વામી ચિન્મયાનંદ સામે રેપનો આરોપ મૂકનારી કાયદાની છાત્રાએ હવે ફરી ગઈ : કહ્યું મેં એવો કોઈ આક્ષેપ કર્યો નથી
સુરતમાં અભયમની મદદથી એક પરિવારનો માળો વિખરાતા બચી ગયો, જાણો કઇ રીતે
ડ્રગ્સ કેસ : મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઇને NCBએ પૂછપરછ માટે બોલાવ્યો
નવસારી મામલતદાર,નાયબ મામલતદાર 1 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા
લવજેહાદ પર અંકુશ : ધર્મ-સ્વાતંત્ર્ય સુધારા બિલ વિધાનસભામાં પસાર
Share This Article
Facebook Email Print
Previous Article Facebook વાળો પ્રેમ : પ્રેમિકાએ સગીર પ્રેમીને નોટિસ મોકલી, 15 દિવસમાં લગ્ન કર નહીં તો…
Next Article ફ્રાન્સમાં પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેરઃ ૨૪ કલાકમાં ૨૨ હજાર કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up