By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતના સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન અપાયું, 7 અધિકારીઓના ગ્રેડમાં સુધારો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતના સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન અપાયું, 7 અધિકારીઓના ગ્રેડમાં સુધારો
GandhinagarGeneral

ગુજરાતના સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન અપાયું, 7 અધિકારીઓના ગ્રેડમાં સુધારો

HM News
Last updated: 11/01/2023 10:01 AM
HM News
2 years ago
Share
SHARE

– DGP આશિષ ભાટીયાની નિવૃત્તિ પહેલાં જ પ્રમોશનના આદેશ છુટ્યા

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2023 બુધવાર : ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાનો કાર્યકાળ આગામી 31 જાન્યુઆરીએ પૂર્ણ થાય છે.આ પહેલાં રાજ્યના સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.તે ઉપરાંત 7 SP કક્ષાના અધિકારીઓના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો છે.હાલના ડીજીપી આશિષ ભાટીયાને ફરી એક્સટેન્શન મળે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે.આવા સંજોગોમાં ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

7 IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતના ગૃહમંત્રાલય દ્વારા સિનિયર IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.જેમાં ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર અને 2005 બેચના IPS અધિકારી પ્રેમવીરસિંહને પ્રમોશન અપાયું છે.તેઓને IG તરીકે પ્રમોશન અપાયું છે.જ્યારે સુરત રેન્જ IG તરીકે ફરજ બજાવતા 1998 બેચના IPS અધિકારી પિયુષ પટેલને ADGP તરીકે પ્રમોશન અપાયું છે.તેમજ કેટલાક IPS અધિકારીને ઇન-સીટુ બઢતી આપવામાં આવી છે. 2010ની બેચના સાત IPS અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં પ્રમોશન અપાયા છે.

આ અધિકારીઓના ગ્રેડ સુધારાયા

– જયપાલસિંહ રાઠોર
– ડૉ.લીના માધવરાવ પાટીલ
– શ્વેતા શ્રીમાળી
– નિર્લિપ્ત રાય
– દીપકકુમાર મેઘાણી
– મહેન્દ્ર બગરીયા
– સુનિલ જોશી

વેપારીઓ આનંદો : GST રિટર્ન ભરવાની તારીખ આ મહિના સુધી લંબાવાઈ
ઈરાક અને સીરિયામાં યુએસ રાજદ્વારીઓને નિશાન બનાવાયા; ત્રણ રોકેટ અને ડ્રોન દ્વારા હુમલો
‘આપ’ કા ક્યા હોગા? : ગુજરાત આમ આદમી પાર્ટીમાં નવા સંગઠનને લઈને ભડકો, સ્ક્રિનશોટ્સ વાયરલ
29મીથી સંસદનું સત્ર, પહેલી ફેબુ્આરીએ બજેટ રજૂ કરાશે
ભારતનું ચીનમાં આયરન અને સ્ટીલ એક્સપોર્ટ 15 ગણું વધ્યું
Share This Article
Facebook Email Print
Previous Article BIG BREAKING : મહારાષ્ટ્રમાં EDનો સપાટો, NCPના કદાવર નેતા હસન મુશરીફના ઘર પર દરોડા
Next Article 28 કરોડના ડ્રગ તસ્કર આરોપીની અજબ પ્રેમની ગજબ સ્ટોરી, પોલીસને કહ્યું બધી માહિતિ આપીશ પણ …
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up