By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતની ચૂંટણી 2022 : 19 ટકાથી વધુ દાગી ઉમેદવાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતની ચૂંટણી 2022 : 19 ટકાથી વધુ દાગી ઉમેદવાર
GeneralGujarat NowPolitics

ગુજરાતની ચૂંટણી 2022 : 19 ટકાથી વધુ દાગી ઉમેદવાર

HM News
Last updated: 23/11/2022 11:15 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જોરશોરથી રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે.બંને તબક્કાની ચૂંટણીના ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે.ત્યારે બંને તબક્કાના કુલ મળીને 1621 ઉમેદવારોમાંથી 313 જેટલા ઉમેદવારો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે.ગત ચૂંટણીની સરખામણીએ કુલ ઉમેદવારોની સંખ્યા ઘટી છે,પરંતુ બીજી બાજુ દાગી ઉમેદવારોની સંખ્યા 253થી વધીને 313 થઈ છે એટલે કે પાંચ ટકા દાગી ઉમેદવારો આ વખતની ચૂંટણીમાં વધ્યા છે.ચૂંટણી પંચ દ્વારા મતદારો-નાગરિકો માટે આ વખતની ચૂંટણીમાં લોન્ચ કરાયેલી Know Your Candidate એપ્લિકેશન મુજબ બંને તબક્કાની ચૂંટણીમાં કુલ મળીને ૩૧૩ ઉમેદવારો સામે વિવિધ પ્રકારના પોલીસ કેસ -ગુના નોંધાયા છે.આ વખતની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 788 અને બીજા તબક્કામાં 833 ઉમેદવારો સહિત 1621 ઉમેદવારો ચૂંટણી મેદાને છે.ત્યારે 1621 ઉમેદવારોમાંથી વિવિધ પાર્ટીઓના અને અપક્ષ સહિતના 313 ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા છે.

ભાજપ અને કૉંગ્રસના કેટલા ઉમેદવારો વિરુદ્ધ ગુના

ચૂંટણી પંચના નિયમ મુજબ આ વખતે દરેક પાર્ટીઓએ પોતાના ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો કે જેઓની સામે પોલીસ કેસ થયેલા છે તેઓની પુરી વિગતો વેબસાઈટ પર મુકવી અને લોકો સુધી પહોંચે તે માટે અખબારોમાં જાહેરાત સ્વરૃપે આપવી ફરજીયાત છે.જે મુજબ ભાજપના 28 ,કોંગ્રેસના 30 અને AAPના 15 ઉમેદવારો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે.આ ઉપરાંત અન્ય કેટલીક સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારો છે અને સૌથી વધુ અપક્ષ ઉમેદવારો છે.

2017ની ચૂંટણીમાં કુલ 1828 ઉમેદવારો બંને તબક્કાની ચૂંટણીમાં હતા અને તેમાંથી 253 ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવતા હતા એટલે કે કુલ ઉમેદવારોના 14 ટકા જેટલા ઉમેદવારો વિરુદ્ધ ગુના નોંધાયેલા હતા.જ્યારે આ વખતની ચૂંટણીમાં બંને તબક્કાના મળીને કુલ 1621 ઉમેદવારોમાંથી 313 જેટલા ઉમેદવારો દાગી છે.આમ 2017ની ચૂંટણીની સરખામણીએ આ વખતની ચૂંટણીમાં દાગી ઉમેદવારો 5 ટકા જેટલા વધતા કુલ ઉમેદવારોના 19 ટકાથી વધુ ઉમેદવારો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પત્નીની જાસૂસી માટે પતિએ રાખ્યો જાસૂસ ! એ પછી જે થયું તે જાણીને તમે રહી જશો દંગ
Next Article રાહુલ ગાંધીનો ચહેરો સદ્દામ હુસૈન જેવો, આસામના CMનું મોટું નિવેદન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up