By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતની પાવરની ડિમાન્ડ ૩૩ ટકા ઘટી જતી FPPPAમાં ઘટાડો કરવાનો જર્કને તક મળી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતની પાવરની ડિમાન્ડ ૩૩ ટકા ઘટી જતી FPPPAમાં ઘટાડો કરવાનો જર્કને તક મળી
AhmedabadGeneral

ગુજરાતની પાવરની ડિમાન્ડ ૩૩ ટકા ઘટી જતી FPPPAમાં ઘટાડો કરવાનો જર્કને તક મળી

HM News
Last updated: 16/07/2022 6:23 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : છેલ્લા છ દિવસથી ભારે વરસાદ પડવાને કારણે ગુજરાતની વીજળીની ડીમાન્ડ ૨૧૦૦૦ મેગાવોટથી ઘટીને ૧૪૦૦૦ મેગાવોટ થઈ જતાં બહારથી ખરીદવી પડતી વીજળીની ખરીદીમાં ખાસ્સો ઘટાડો થઈ ગયો હોવાથી ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વીજળીની ખરીદી બંધ કરવાનુ ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વીજ વિતરણ કંપનીઓને ફરજ પાડી શકાય છે.આ પગલું લેવામાં આવે તો ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ-એફપીપીપીએ હેઠળ લેવાતા ચાર્જમાં ઘટાડો કરવાનો મોકો મળ્યો છે.આમ ગુજરાત વીજ નિયમન પંચને પાવર પરચેઝ કોસ્ટ નીચે લઈ જવાનો શ્રેષ્ઠ મોકો મળ્યો છે.તેનો લાભ લઈને ગુજરાતના ૧.૩૦ કરોડ વીજવપરાશકારોને રાહત અપાવવાનું પગલું લઈ શકે છે.સામાન્ય રીતે એનર્જી એક્સચેન્ચમાં ખાનગી વીજ કંપનીઓ યુનિટદીઠ ૧૨ રૃપિયાની આસપાસનો ભાવે વીજળી વેચે છે.

ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર છે ત્યારે ઉકાઈ જળવિદ્યુતનો ૩૦૦ મેગાવોટનો અને કડાણાનો ૨૪૦ મેગાવોટનો જળ વિદ્યુતનો પ્લાન્ચ પાણીની સ્તરને જોઈને ચાલુ કરી દેવો જોઈએ.એમ પાવર સેક્ટરના નિષ્ણાત કે.કે. બજાજનું કહેવું છે.તેની સાથે જ લિગ્નાઈટથી ચાલતો બીએલટીપીએસનો ૫૦૦ મેગાવોટનો અને કેએલટીપીએસનો ૧૫૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ ચાલુ કરી દેવો જોઈએ.લિગ્નાઈટથી ચાલતા પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદનનો યુનિટદીઠ ખર્ચ રૃ.૨.૮૦થી ઓછો આવે છે.

આ બંને પાવર પ્લાન્ટ ૭૦થી ૮૦ ટકા ક્ષમતાએ ચલાવી શકાય તેમ છે.તેમ જ ગુજરાત સ્ટેટ એનજ કોર્પોરેશન લિમિટેડ ઉકાઈ -૬નો ૫૦૦ મેગાવોટનો અને વણાકબોરી-૮નો ૮૦૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ સક્રિય કરી શકે છે.ઉકાઈ-૬ અને વણાકબોરી-૮ પાવર પ્લાન્ટ ૮૦ ટકાથી વધુ ક્ષમતાએ ચલાવી શકાય તેમ છે.આ બંને પ્લાન્ટમાં યુનિટદીઠ વીજળીના ઉત્પાદનનો ખર્ચ અંદાજે રૃ.૩.૬૦નો આવે છે. જામનગરનો આયાતી કોલસાથી ચાલતા ૫૦૦ મેગાવોટના પાવર પ્લાન્ટમાં યુનિટદીઠ ઉત્પાદન ખર્ચ અંદાજે રૃ. ૬.૫૦ની આસપાસનો આવે છે.

છતાં જીયુવીએનએલ-ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી ઉપર દર્શાવ્યા મુજબના આયોજનો અમલમાં મૂકવામાં આવતા હોવાનું જોવા મળતું નથી.પરિણામે ગુજરાતના ૧.૩૦ કરોડથી વધુ વીજ વપરાશકારોને માથે વીજબિલનો મોટો ખર્ચ બોજ આવ્યા જ કરે છે.ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના યુનિટદીઠ ચારથી પાંચ પૈસાના કમિશન માટે ગુજરાતના વીજ ગ્રાહકોને માથે અબજો રૃપિયાનો ખર્ચ બોજ નાખી રહ્યા છે.

કારણ કે ગુજરાતના લોકોને સસ્તી વીજળી પૂરી પાડી શકે તેવા વીજ પ્લાન્ટ અત્યારે બંધ પડેલા છે.તેના પરથી નિર્દેશ મળી રહ્યો છે કે ગુજરાતની વીજ કંપનીઓને ખાનગી વીજ કંપનીઓ પાસેથી મોંઘી વીજળી ખરીદવામાં જ વધુ રસ છે.ગુજરાત વીજ નિયમન પંચ આ બાબતમાં મૌનગ્રહણ કરીને બેઠું છે.તેનાથી વીજ ગ્રાહકોને અન્યાય થઈ રહ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article CA ફાઈનલનું ૧૨.૫૯ ટકા રિઝલ્ટ : ટોપ ૫૦માં અમદાવાદના પાંચ સ્ટુડન્ટ
Next Article શહેરનો સી-૪૦ શહેરમાં સમાવેશ, અમદાવાદ ભારતમાંથી સી-૪૦ શહેરમાં જોડાનાર છઠ્ઠું શહેર બન્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up