By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતનું જાહેર દેવું પહોંચ્યું અધધ કરોડને પાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતનું જાહેર દેવું પહોંચ્યું અધધ કરોડને પાર
GandhinagarGeneral

ગુજરાતનું જાહેર દેવું પહોંચ્યું અધધ કરોડને પાર

HM News
Last updated: 14/03/2020 8:06 AM
HM News
5 years ago
Share
SHARE

વિધાનસભા ગૃહમાં જણાવવામાં આવ્યા મુજબ, રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં જાહેર દેવા પેટે રૂ. 69 હજાર કરોડથી વધુ રકમ લીધી છે.

ગાંધીનગરઃ હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતના દેવા અંગેની માહિતી જાહેર કરવામાં આવી હતી. રાજયનું જાહેર દેવું 2,40,652 કરોડ પર પહોંચ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

વિધાનસભા ગૃહમાં જણાવવામાં આવ્યા મુજબ, રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં જાહેર દેવા પેટે રૂ. 69 હજાર કરોડથી વધુ રકમ લીધી છે. બજાર લોન તરીકે રૂ. 61 હજાર કરોડ, નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 8300 કરોડની રકમ અને કેન્દ્રીય દેવા પેટે રૂ. 2090 કરોડ રકમ લીધી હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.

રાજ્ય સરકારે 2017-18માં 17,146 કરોડ વ્યાજ અને 13,700 કરોડ મુદ્દલની ચૂકવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2018-19માં 18,124 કરોડ વ્યાજ અને 15,440 કરોડ મુદ્દલ ચુંકવવામાં આવ્યું હોવાની કબૂલાત કરી હતી.

પારડી રેનબસેરા હોટલના માલિકનું કોરોનાથી મોત
ટેક્સટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય જુદા જુદા TUF ના પ્રશ્નોનુ નિરાકરણ માટે મંત્રા ખાતે સફળ આયોજન
સુરત : મંત્રી કાનાણીના દીકરાની LRD સાથે બબાલનો મામલો, પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ
પોર્ન કન્ટેન્ટ થકી રોજ 4.85 લાખની કમાણી, રાજ કુન્દ્રાની વોટસએપ ચેટ થઇ લીક
પાલનપુર સર્કિટ હાઉસના નેતાજીનો કથિત સેક્સ કાંડ અને વાયરલ વિડિઓ મુદ્દે પરબત પટેલે આપ્યું નિવેદન, આક્ષેપો ફગાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલમાં ધારાસભ્યોના બે પુત્રોની સંડોવણી
Next Article જ્યોતિરાદિત્ય સિંધિયા પર દિગ્વિજય સિંહનું ટ્વિટ કહ્યું- ‘મહારાજ’ પાસે ….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up