By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતનું રાજકારણ : મંગળવારે ગુજરાતને મળશે નવા CM, ભાજપ કમલમમાં બેઠકનો ધમધમાટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતનું રાજકારણ : મંગળવારે ગુજરાતને મળશે નવા CM, ભાજપ કમલમમાં બેઠકનો ધમધમાટ
GeneralGujarat NowPolitics

ગુજરાતનું રાજકારણ : મંગળવારે ગુજરાતને મળશે નવા CM, ભાજપ કમલમમાં બેઠકનો ધમધમાટ

HM News
Last updated: 11/09/2021 10:58 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતના મુખ્યમંત્રીપદેથી સીએમ વિજયરૂપાણીએ રાજીનામું આપી દીધું છે.આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજીનામું ધરી દેતાં કમલમમાં બેઠકનો ધમધમાટ ચાલુ છે.સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે ભાજપ દળના તમામ સભ્યોની બેઠકમાં નવા સીએમ નક્કી કરાશે.ભાજપાના ધારાસભ્યોની બેઠકમાં સર્વાનુમતે નવા નેતાની વરણી કરવામાં આવશે. જે પછી રાજ્યપાલને આવેદન આપીને નવા મુખ્યમંત્રી નિમાશે.

આગામી 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે આગામી 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.ગુજરાતમાં નવા મુખ્યમંત્રીને લઈને રાજકીય ધમધમાટો સાથે અટકળોનો દોર ચાલુ થઈ ગયું છે.હાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,પ્રદિપસિંહ જાડેજા,ગોરધન ઝડફિયા સહિતના નેતાઓના નામો પર લોકો જોરશોરથી અટકળો ચાલી રહી છે.

પાટીદાર આંદોલન તેજ થયું હતું તે પછી થોડા સમય પૂર્વે જ ખોડલ ધામ ખાતે પણ પાટીદારોએ પોતાનો નેતા આગામી સીએમ હોવો જોઈએ તેવું જણાવ્યું હતું.કોળી સમાજે પણ આગામી સમયમાં અમારા સમાજનો સીએમ હોવો જોઈએ તેવું શક્તિપ્રદર્શન કર્યું હતું.હવે જોવાનું એ રહેશે કે નવા મુખ્યમંત્રી માટે કમલમમાંથી કોને આદેશ અપાય છે.તો ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે નવા મુખ્યપ્રધાનના નામને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે.રૂપાણીના રાજીનામા સમયે બે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને પરસોતમ રૂપાલા ગુજરાતમાં જ હોવાથી તેમના નામની અટકળો વહેતી થઈ છે.આ ઉપરાંત ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડફિયાનું નામ પણ રેસમાં આગળ છે.આ ત્રણેય નેતાઓ ઉપરાંત વર્તમાન કેબિનેટમાંથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ.પ્રદિપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન સતત મળતું રહ્યું

મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ પ્રધાનમંડળના તમામ સભ્યો રાજ્યપાલ દેવવ્રત આચાર્યને મળવા પહોંચ્યા હતા.જે બાદ વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે.રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી પોતે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યાની સત્તાવાર જાહેરાત કરી છે.તેમણે જણાવ્યું કે મને ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સેવા કરવાની તક આપવા બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપે વિકાસની નવી ઊંચાઇઓ સર કરી છે.ગુજરાતનું નવું નેતૃત્વ જે જે સંભાળશે તેના માર્ગદર્શન હેઠળ પણ ગુજરાતની વિકાસયાત્રા અવિરતપણે આગળ વધતી રહેશે… મારા કાર્યકાળ દરમ્યાન મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે.આ ઉપરાંત પાંચ વર્ષના મારા કાર્યકાળ દરમ્યાન ગુજરાતના પ્રજાજનોનો પણ મને અભૂતપૂર્વ સહકાર મળ્યો છે.પાર્ટી હવે મને જે જવાબદારી સોંપશે તે હું પૂરી પ્રતિબદ્ધતાથી નિભાવીશ તેમ રૂપાણીએ કહ્યું…

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુખ્યમંત્રીપદે ગોરધનભાઇ ઝડફીયાનું નામ મોટાભાગે આગળ : ૨૪ કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે
Next Article મુખ્યમંત્રી પદેથી રાજીનામું પહેલા મંદિર મંદિર ફર્યા પણ ખુરશી ના બચાવી શક્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up