By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં કોરોનાનો કહેર: કોરોનાના કયા શહેરમાં કેટલા કેસ સામે આવ્યા?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં કોરોનાનો કહેર: કોરોનાના કયા શહેરમાં કેટલા કેસ સામે આવ્યા?
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં કોરોનાનો કહેર: કોરોનાના કયા શહેરમાં કેટલા કેસ સામે આવ્યા?

HM News
Last updated: 21/03/2020 8:42 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોના વાયરસના ગુજરાતમાં એક પછી એક કેસ સામે આવી રહ્યાં છે. જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે આજે અમદાવાદમાં ત્રણ, વડોદરા અને સુરતમાં એક નવો કેસ નોંધાતા ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઈ ગઈ

અમદાવાદ: કોરોના વાયરસના ગુજરાતમાં એક પછી એક કેસ સામે આવી રહ્યાં છે. જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે આજે અમદાવાદમાં ત્રણ, વડોદરા અને સુરતમાં એક નવો કેસ નોંધાતા ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં બે, ગાંધીનગરમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યાર સુધી પોઝિટિવ નોંધાયા છે.નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના 13 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં 12 જેટલા વિદેશથી આવેલા ભારતીયો છે. જોકે આજે સુરતમાં જે કેસ નોંધાયો છે તે સ્થાનિ હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. નોંધનીય છે કે, અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે.અમદાવાદમાં ન્યૂયોર્કથી આવેલી 21 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. સેટેલાઈટની યુવતીના સંપર્કમાં આવેલા 18 દર્દીઓ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ઈંગ્લેડ અને દુબઈથી પરત ફરેલા યુવકને કોરોનાની પુષ્ટી થઈ છે. અમદાવાદના બોપલમાં 27 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં ફિનલેંડથી પરત ફરેલી યુવતીને પણ કોરોનાની પુષ્ટી કરવામાં આવી છે. આંબાવાડીની યુવતીને કોરોનાની પુષ્ટીથી આરોગ્ય વિભાગ અલર્ટ પર આવી ગયું છે. અમદાવાદમાં કુલ 6 કેસ હોવાનું સામે આવ્યું છે.વડોદરામાં સ્પેનથી પરત ફરેલા વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. સ્પેનથી પરત ફરેલા યુવકના સંપર્કમાં આવેલા 2 નિરીક્ષણ હેઠળ છે. વડોદરામાં મહિલાને પણ કોરોનાની પુષ્ટી થઈ ગઈ છે. શ્રીલંકાથી પરત ફરેલી મહિલા 12 નાગરિકોના સંપર્કમાં આવી હતી. શ્રીલંકાથી આવેલા નિઝામપુરાના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14 માર્ચે શ્રીલંકાથી વડોદરા આવ્યા હતા. 56 વર્ષીય દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
સુરતમાં 21 વર્ષીય લંડનથી પરત ફરેલી યુવતીને કોરોનાની પુષ્ટી થઈ છે. સુરતની યુવતીના સંપર્કમાં આવેલા 9 નાગરિકો કોન્ટાઈન કરાયા છે. આ ઉપરાંત સુરતમાં જે એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેને લઈને સુરતમાં દોડધામ મચી ગઈ હતી. રાજકોટમાં મક્કા મદીનાથી પરત ફરેલા 32 વર્ષના યુવકને કોરોનાગ્રસ્ત થયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જનતા કરફ્યૂઃ રવિવારે 3700 ટ્રેન અને ગોએર, ઇન્ડિગોની લગભગ 1000 ફ્લાઈટ રદ
Next Article કનિકા કપૂરના જુઠ્ઠાણાની પોલંપોલ આવી સામે, FIRમાં થયો ધડાકો, આ દિગ્ગજ નેતાઓમાં કોરોનાને લઇ ફફડાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up