By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં કોરોના કહેર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1223 થી વધુ પોઝીટીવ કેસ અને 13 ના મોત, કુલ 2,25,304 કેસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં કોરોના કહેર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1223 થી વધુ પોઝીટીવ કેસ અને 13 ના મોત, કુલ 2,25,304 કેસ
AhmedabadGeneral

ગુજરાતમાં કોરોના કહેર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1223 થી વધુ પોઝીટીવ કેસ અને 13 ના મોત, કુલ 2,25,304 કેસ

HM News
Last updated: 12/12/2020 7:59 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ, 12 ડિસેમ્બર : ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1223 થી વધુ નોંધાયા છે.જેની સામે 1403 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે.રાજ્યમાં ગઈકાલ સુધીમાં 13 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4148 ઉપર પહોચી ગયો છે.કહેવામાં આવે છે કે,ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે.હમણાં રોજના 1223 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે.ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,25,304 થયો છે.તેની સામે 2,07,529 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,25,304 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 13,627 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,25,304 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 13,627 કુલ કેસો નોંધાયા છે,તેમાંથી 71 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 13,556 કેસો હાલમાં સ્ટેબલ છે, 2,07,529 કેસોને રજા આપવામાં આવી છે,અને તેની સામે કુલ 4148 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 08 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

કડોદરા પોલીસે લિસ્ટેડ બુટલેગરનો 1.51 લાખનો દારૂ ઝડપી પાડ્યો
બ્રિટનમાં ૩૦૦ વર્ષની સૌથી મોટી મંદીની આશંકા
સુરત : શ્રમિકોની રેલવે ટીકીટમાં કાળાબજારી,કોંગ્રેસના કોર્પોરેટર અસ્લમ સાયકલવાળાએ કર્યો ઘટસ્ફોટ
FIFA વર્લ્ડ કપને કવર કરતી વખતે અમેરિકન પત્રકારનું મોત
અમદાવાદ,સુરત સહિત રેડ ઝોનમાં આવતા નવ જિલ્લામાં ત્રીજી મે પછી પણ નિયંત્રણો ચાલુ રહેશે?
Share This Article
Facebook Email Print
Previous Article સરકારે બે માસમાં 1.63 લાખ GST રજીસ્ટ્રેશન રદ કર્યા
Next Article CR પાટીલે ખેડૂતોની આવક દોઢ લાખ કરોડ ગણાવી છબરડો કર્યો, ખોટી પોસ્ટ અપલોડ કરી હોવાનું ભાન થતાં ડીલીટ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up