By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં છ મહિનામાં જ માસ્કના દંડ પેટે સરકારે રૂા.168 કરોડ વસૂલ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં છ મહિનામાં જ માસ્કના દંડ પેટે સરકારે રૂા.168 કરોડ વસૂલ્યા
GandhinagarGeneral

ગુજરાતમાં છ મહિનામાં જ માસ્કના દંડ પેટે સરકારે રૂા.168 કરોડ વસૂલ્યા

HM News
Last updated: 11/03/2021 8:25 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર તા.11 : ગુજરાતમાં કેટલાંક વખતથી કોરોના નબળો પડયો હોવાથી માસ્કનું ચેકીંગ હળવુ બનાવી દેવામાં આવ્યું છે.છતા રાજય સરકારે ગત વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરના છ માસના ગાળામાં જ માસ્ક પહેરવાનાં નિયમનો ભંગ કરનારા લોકો પાસેથી 168 કરોડનો તોતીંગ દંડ વસુલ્યો હતો.રાજય વિધાનસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન 16,78,922 લોકોપાસેથી માસ્કના દંડ પેટે 168 કરોડ ઉઘરાવવામાં આવ્યા હતા.માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ શરૂઆતમાં 200 હતી તો પછી વધારીને 500 અને ત્યારબાદ 1000 કરવામાં આવી હતી.

રાજય સરકારે ઓકટોબર પછી વસુલેલા માસ્કના દંડના આંકડા આવ્યા ન હતા છતાં સરેરાશ મહીને 28 કરોડનો દંડ નાખવામાં આવે તો એપ્રિલ 2020 થી ફેબ્રુઆરી 2021 ના ગાળાની દંડની કુલ રકમ 308 કરોડ જેવી થઈ શકે.ગુજરાત કે દેશમાંથી કોરોના હજુ ગયો નથી ફરી ઉથલો મારવા લાગ્યો છે ત્યારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી વખતે સરકારે કાયદાનો અમલ હળવો કરી નાખ્યો હતો. કેટલાંક વખતથી ચેકીંગ પણ ધીમુ છે.હાઈકોર્ટે પણ ચૂંટણી રેલી-કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરવા બદલ નારાજગી ચિંતા દર્શાવી હતી.

PM મોદીએ ભરૂચમાં 8200 કરોડથી વધુના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કર્યા
માડી તારા ઉંચા મંદિર નીચા મોલ, આવ્યા ર્માંના નોરતા: આજથી ચૈત્રી નવરાત્રી પર્વનો શુભારંભ
ચાણક્ય નીતિ – દરિદ્રતાના રસ્તે લઈ જાય છે વ્યક્તિની આ આદતો, તમે પણ જાણી લો
‘વૈષ્ણોદેવીમેં ફસે લોગોમે ૧૪૫ કોરોના પીડિત’ ફેસબુક પોસ્ટ મુકનારની વડોદરામાં ધરપકડ
RBI, સરકારી બેન્કો- વિમા નિગમના કર્મચારીનાં પગાર કપાત પણ PM કેર ફંડમાં થયા જમા
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડમાં ગૌવંશ તસ્કરોએ જીપ ચડાવી, PSI નું 2 રાઉન્ડ ફાયરિંગ, ફિલ્મોને ટક્કર મારે તેવા દ્રશ્યોથી ફફડાટ
Next Article મોહન ડેલકર આપઘાત કેસ : દમણ- દાદરાનગરના પ્રશાસક પ્રફુલ પટેલે 25 કરોડની ખંડણી માગી હોવાનો ગંભીર આક્ષેપ,જાણો અન્ય અધિકારીઓ શું ખેલ કરતા હતા …
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up