By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં ફરી રાજકીય ઉત્તેજના : રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં ફરી રાજકીય ઉત્તેજના : રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી
GandhinagarGeneralPolitics

ગુજરાતમાં ફરી રાજકીય ઉત્તેજના : રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી

HM News
Last updated: 25/02/2020 11:19 AM
HM News
5 years ago
Share
SHARE

26 માર્ચે સવારે 9 કલાકથી મતદાન શરૂ થશે અને એ દિવસે એટલે કે 26 માર્ચે સાંજે 5 વાગ્યા પછી મતગણતરી શરૂ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચે દેશભરમાં રાજ્યસભાની 55 બેઠક પર ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ 55 બેઠકોમાં ગુજરાતની પણ ચાર બેઠકોનો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે આ તમામ બેઠકો પર 26 માર્ચના રોજ મતદાન થશે. 26 માર્ચે સવારે 9 કલાકથી મતદાન શરૂ થશે અને એ દિવસે એટલે કે 26 માર્ચે સાંજે 5 વાગ્યા પછી મતગણતરી શરૂ થશે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી માટે તમામ ધારાસભ્યો મતદાન કરશે.
ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 માર્ચ છે જ્યારે ફોર્મ પાછું ખેચવાની તારીખ 18 માર્ચ છે. એ પછી 26 માર્ચે રાજ્યસભાની ચુંટણી યોજાશે. આણ એક મહિના પછી રાજ્યસભાની 55 બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો એપ્રિલમાં નિવૃત્ત થનારા રાજ્યસભાના સભ્યોના કારણે ખાલી પડશે.

જાણો કોણ છે NCB ઓફિસર સંજય સિંહ, જે સમીર વાનખેડેના સ્થાને છ કેસની તપાસ કરશે
“ખરબોપતિ”ના છૂટાછેડા: “માઈક્રો” સોફ્ટના માલિકના “મેક્રો” ડાયવોર્સ
લવ જેહાદ મામલે દરેક કેસનું હોઈ શકે છે જોડાણ
Ukraine War: ઝેલેન્સ્કીનું અંગ્રેજીમાં સંબોધન, વિશ્વભરના લોકોને રસ્તા પર ઉતરવા કરી અપીલ
લોકોએ લોકશાહીને કચડી નાખવાનું કાવતરું તોડી પાડ્યું હતુંઃ PM મોદી
Share This Article
Facebook Email Print
Previous Article ખંભાત સજ્જડ બંધ, હિન્દૂ સમાજે તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની કરી માંગ
Next Article સુરતના ભાટિયા ટોલનાકા નજીક શહેરના ડોકટરના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી 2હજાર રૂપિયા કપાઈ જતા હિસાબ મેળવવાના નામે ઝીરો કામગીરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up