By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં બંધને 17 ખેડૂત સંગઠનનો ટેકો, ગુજરાતમાં રૂપાણી સરકારને પણ ભારે પડશે બંધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં બંધને 17 ખેડૂત સંગઠનનો ટેકો, ગુજરાતમાં રૂપાણી સરકારને પણ ભારે પડશે બંધ
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં બંધને 17 ખેડૂત સંગઠનનો ટેકો, ગુજરાતમાં રૂપાણી સરકારને પણ ભારે પડશે બંધ

HM News
Last updated: 07/12/2020 7:53 AM
HM News
5 years ago
Share
SHARE

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યુ છે.ખેડૂતોએ 8મી ભારત બંધનું એલાન આપ્યું છે જેને ગુજરાતના 17થી વધુ ખેડૂત સંગઠનોએ સમર્થન જાહેર કર્યુ છે.એટલું જ નહીં,ભારત બંધના દિવસે હાઇવે ચક્કાજામ કરી દેખાવો કરવા નક્કી કર્યું છે.ભારત બંધની ગુજરાતમાં ય અસર થાય તેવા એંધાણ મળી રહ્યાં છે.

કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે પંજાબ-હરિયાણાના ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર આંદોલન કર્યુ છે.દસથી વધુ દિવસ થયા બાદ પણ ખેડૂતો ટસથી મસ થવા તૈયાર નથી.સરકાર સાથેની બેઠક બાદ પણ હજુ કોઇ નિરાકરણ આવી શક્યુ નથી.

8મીએ ભારત બંધનું એલાન અપાયુ છે ત્યારે રવિવારે ડ્રાઇવઇન વિસ્તારમાં ખેડૂત આગેવાનોની એક બેઠક મળી હતી જેમાં ભારત બંધને સમર્થન આપી જોરદાર વિરોધ કરવા નક્કી કરાયુ હતું.બંધ દરમિયાન ખેડૂતો હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ કરશે અને દેખાવો કરશે.આ બેઠકમાં ગુજરાતભરમાઁથી 40થી વધુ ખેડૂત આગેવાનોએ હાજરી આપી હતી.

આ બેઠકમાં સર્વાનુમતે એવુ ય નક્કી કરાયુ હતું કે,દિલ્હી ખેડૂત આંદોલનના સમર્થનમાં 11મી ડિસેમ્બરે પાટનગર ગાંધીનગરમાં કિસાન પાર્લામેન્ટનુ આયોજન કરાયુ છે જેમાં ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરાશે.આ ઉપરાંત 12 ડિસેમ્બર પછી તમામ જિલ્લાઓમાંથી તબક્કાવાર ખેડૂતો દિલ્હી બોર્ડર પહોચશે.ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધી ગુજરાતમાંથી 500થી વધુ ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યાં છે.

ખેડૂત આગેવાનોએ એવો દાવો કર્યો હતોકે, ભારત બંધને સીટુ,આઇટુક,ઇન્ટુક,કેમિકલ મજદૂર સંઘ,મજદૂર સભા સહિતના 12 યુનિયનોએ પણ ટેકો જાહેર કર્યો છે.સાથે સાથે સીપીએમ,સીપીઆઇ અને આમ આદમી પાર્ટી પણ બંધને સમર્થન આપ્યું છે.આમ,ગુજરાતમાં ય ભારત બંધની અસર વર્તાય તેવી શક્યતા છે.

ભારત બંધને કોંગ્રેસનો ટેકો,બંધને સફળતા મળે તે માટે ધારાસભ્યોને સૂચના અપાઇ

કૃષિ કાયદો પાછો ખેચો તેવી માંગણી સાથે ખેડૂતોએ ભારત બંધનો કોલ આપ્યો છે જેને ગુજરાત કોંગ્રેસે સમર્થન આપ્યુ છે.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ જણાવ્યું કે,મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિ ખુલ્લી પડી છે.આ કૃષિ કાયદાથી ખેડૂતોને પારાવાર નુકશાન પહોચશે જયારે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ભરપુર લાભ થવાનો છે.

ખેડૂતોમાં આજે આક્રોશ છે ત્યારે સરકારે ખેડૂતોની માંગ સ્વિકારીને કૃષિ કાયદો રદ કરવાની જરૂર છે. ભારત બંધને કોંગ્રેસનો ટેકો છે.ભારત બંધના દિવસે હાઇવે જામ કરવા અને દેખાવો કરવા ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે.બંધને સફળતા મળે તે માટે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે.આ તરફ પોલીસે આંદોલનકારી ખેડૂતો-કોંગ્રેસના નેતાઓ પર અત્યારથી નજર રાખી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત સહીત દક્ષિણ ગુજરાતના ખેડૂતો આકરા પાણીએ, ખેડૂત સમાજ દ્વારા આઠમીના બંધને સમર્થન
Next Article ખેડૂત આંદોલન : ભારત બંધને કોંગ્રેસ, તૃણમૂલ અને TRSનું સમર્થન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up