By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં મિલકત સંબંધિત છેતરપિંડી રોકવા સરકાર લાવી શકે છે આ નિયમ…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં મિલકત સંબંધિત છેતરપિંડી રોકવા સરકાર લાવી શકે છે આ નિયમ…
GandhinagarGeneral

ગુજરાતમાં મિલકત સંબંધિત છેતરપિંડી રોકવા સરકાર લાવી શકે છે આ નિયમ…

HM News
Last updated: 18/07/2023 7:40 AM
HM News
3 years ago
Share
Pc : FB
SHARE

– સરકારે મક્કમતા પૂર્વક આ દિશામાં ફેરવિચારણા શરૂ કરી છે
– દસ્તાવેજોથી થતી મિલકત નોંધણી વેળાએ છેતરપિંડીઓને અટકાવી શકાય
– રાજ્યમાં દસ્તાવેજ નોંધણી માટે બધા પક્ષકારો માટે આધાર કાર્ડ ફરજિયાત

ગુજરાતમાં મિલકત સંબંધિત છેતરપિંડી રોકવા સરકાર નવો નિયમ લાવી શકે છે.જેમાં રાજ્યમાં દસ્તાવેજ નોંધણી માટે બધા પક્ષકારો માટે આધાર કાર્ડ ફરજિયાત થશે.જેમાં મિલકત સંબંધિત છેતરપિંડી રોકવા સરકારે વિચારણા હાથ ધરી છે.તેમાં UID નંબરને આધારે જમીન- મકાન મિલકત ધારકની ઓળખ થતા ફ્રોડ અટકશે.અગાઉ મોટા લેન્ડ હોલ્ડરોને કારણે 7/12માં UID ફરજિયાત કરવાનું માંડી વાળ્યું હતુ.

દસ્તાવેજોથી થતી મિલકત નોંધણી વેળાએ છેતરપિંડીઓને અટકાવી શકાય

ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે દસ્તાવેજ નોંધણીને તબક્કે નોંધણી રજિસ્ટ્રારની એપ્લિકેશનમાં તમામ પક્ષકારોના આધાર કાર્ડ નંબરને ફરજિયાત કરવા વિચારણા હાથ ધરી છે.હાલમાં દસ્તાવેજ રજિસ્ટ્રારની કચેરીઓમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ માન્ય છે પરંતુ,તેને જે તે મિલકતની નોંધણી સાથે લીંક કરવામાં આવતુ નથી.હવે મિલકત ખરીદનાર,વેચનાર અને સાક્ષીઓના આધાર કાર્ડ નંબર સાથે એ દસ્તાવેજની નોંધણી કરવાનો પ્રસ્તાવ તજજ્ઞોની ટીમ દ્વારા રજૂ થયો છે.જેથી આ પ્રક્રિયામાં રહેલી વ્યક્તિ ખરેખર તે જ વ્યક્તિ છે કે કેમ ? તેની ચોકસાઈ સ્થળ પર જ થઈ જાય અને બોગસ ઓળખના પુરાવા કે અન્ય દસ્તાવેજોથી થતી મિલકત નોંધણી વેળાએ છેતરપિંડીઓને અટકાવી શકાય છે.

રાજ્યમાં દસ્તાવેજ નોંધણી માટે બધા પક્ષકારો માટે આધાર કાર્ડ ફરજિયાત

સરકાર દ્વારા તેની મંજૂરી મળ્યેથી મિલકત નોંધણીને તબક્કે સોફ્ટવેરમાં આધાર નંબર ફરજિયાત કરવા સંદર્ભે નિર્ણય થશે.આ અંગે મહેસૂલ વિભાગના સુત્રોએ કહ્યુ કે, આ આખીય બાબત હાલમાં પ્રાથમિક વિચારણાને તબક્કે છે.નીતિ વિષયક બાબત હોવાથી સરકાર તરફથી અનુમતિ મળ્યેથી નિર્ણય લેવાશે.અગાઉ મહેસૂલ વિભાગે 7/12ની સાથે ખેડૂતોના આધાર કાર્ડ નંબરને લીંક કરવાનો નિર્ણય કર્યો હતો.જો કે, એ વખતે મોટા લેન્ડ હોલ્ડરોએ તેનો વિરોધ કરી રાજકીય દબાણ સર્જીને તેના અમલને અટકાવ્યો હતો.કારણ કે, 7/12 સાથે UID લીંક થતા જ અનેક જમીન ધારણકર્તાઓ સામે ટોચ મર્યાદાનું ભય સ્થાન હતુ.અલબત્ત હવે મિલકતનું મુલ્ય અને એ જ ગતિએ છેતરપિંડીઓ વધી છે તેવા સંજોગોમાં સરકારે મક્કમતા પૂર્વક આ દિશામાં ફેરવિચારણા શરૂ કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર
Next Article ગુજરાત ATSના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ગૃહ વિભાગે કરી મોટી જાહેરાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up