By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં સ્થાનિક ચેપ વધતો જાય છે, મુખ્યમંત્રી કરી શકે છે આ નિર્ણય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં સ્થાનિક ચેપ વધતો જાય છે, મુખ્યમંત્રી કરી શકે છે આ નિર્ણય
GalleryGandhinagarGujarat Now

ગુજરાતમાં સ્થાનિક ચેપ વધતો જાય છે, મુખ્યમંત્રી કરી શકે છે આ નિર્ણય

HM News
Last updated: 23/03/2020 8:57 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાતમાં કોરોના વાયરસનો ઉપદ્રવ વધતો જાય છે. રાજ્યમાં એક મોત સાથે પોઝિટીવ કેસનો કુલ આંકડો વધીને 29 થયો છે. સૌથી વધુ 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. બીજાક્રમે વડોદરામાં છ કેસ સામે આવ્યા છે. આશ્ચર્ય સાથે ગાંધીનગરમાં પણ પોઝિટીવ કેસનો આંકડો 4 થયો છે.

સુરતમાં એક મોત સાથે હાલ પોઝિટીવ કેસોની સંખ્યા 5 જોવા મળી છે. મહત્વની બાબત એવી છે કે કોરોનાના ત્રીજા તબક્કામાં હવે લોકલ ટ્રાન્સમિશન વધતું જાય છે. સ્થાનિક માનવી થી માનવીને ચેપ લાગ્યાના પાંચ કેસ સામે આવ્યા છે તેથી વધારે તકેદારી રાખવાની હિમાયત રાજ્યના આરોગ્ય વિભાગે કરી છે.

રાજ્યના અન્ય વિસ્તારો પૈકી રાજકોટ અને કચ્છમાં માત્ર એક-એક કેસ છે જેમાં કોઇ વધારો થયો નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાવધાની રાખવાની અપીલ કરી છે. જાહેર સમારંભો કે જાહેર સ્થળોએ વધુ લોકોના ભેગા થવા પર તકેદારી રાખવા માટે સૂચન કર્યું છે. દરમ્યાન અમદાવાદના ખાડિયામાં સાંજે પાંચ વાગ્યા પછી જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેમાં કુલ 19 લોકોની અટકાયત કરી છે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય ત્યારે કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ સત્ર ટૂંકાવાની જાહેરાત થઇ શકે છે, એ સાથે રાજ્યના મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના વાયરસના અપડેટ્સ બાબતે બેઠક કરે અને સલામતી માટેના વધુ કેટલાક નિર્ણયો કરે તેવી સંભાવના છે. ગુજરાતના કોરોના પ્રભાવિત વિસ્તારોમાં લોકડાઉન લંબાવવામાં પણ આવે તેમ મનાય છે.

સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત
બરેલી હિંસા પર મૌલાના તૌકીર રઝા ખાનને CM યોગીની ચેતવણી
ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ
વડોદરા : યુનાઈટેડ વેના ગરબામાં યુગલે જાહેરમાં ચુંબન કરતા વાઈરલ વીડિયોને લઇ વિવાદ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ન્યુયોર્ક સહિતના શહેરો લોકડાઉનઃ અમેરિકી અર્થતંત્ર માંદગીના ખાટલે
Next Article દિલ્હીમાં CAA અને NRC વિરુદ્વ પ્રદર્શન : લોકોએ ખાલી કર્યું ધરણા સ્થળ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

અમિત શાહના આ મોટા પગલાથી ચોંકી ગયા નેતાઓ : ગુજરાતને જલ્દી મળશે નવા અધ્યક્ષ

5 months ago

સુરત ઈન્કમટેક્ષમાં ફેસલેસ એસેસમેન્ટ સ્કેમ ! : શહેરના ત્રણ ટોચના સીએ બેકાબુ

1 year ago

CBI એ ફેસલેસ એસેસમેન્ટનો ગુપ્ત ડેટા લીક કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો : ઈન્કમટૅક્ષના ડેપ્યુટી કમિશનર,CA સહીત 9 વિરુદ્ધ નોંધાઈ FIR

1 year ago

વલસાડ-વાપીના બિલ્ડર્સ,જમીનદારો અને વકીલોને ત્યાં ઈન્ક્મટેક્ષના દરોડા

1 year ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up