By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં 1.30 લાખ બાળકો ખેતમજૂર તરીકે કાર્યરત : NGO
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતમાં 1.30 લાખ બાળકો ખેતમજૂર તરીકે કાર્યરત : NGO
AhmedabadGeneralGujarat Now

ગુજરાતમાં 1.30 લાખ બાળકો ખેતમજૂર તરીકે કાર્યરત : NGO

HM News
Last updated: 20/10/2020 7:59 AM
HM News
5 years ago
Share
epa05070383 Indian girls Munia Kumari (front) and Maina Kumari (back) carry sand dust as they work at a brick making field in Hajipur, Bihar state, India, 10 December 2015. Parents from underprivileged society send their child for engaging in a job as a distressed measure due to poor economic conditions. According to the 2011 national census, a total of 4.4 million children in the age group of 5 to 14 years are working, however experts believe that the figures are much higher. EPA/PIYAL ADHIKARY *** Local Caption *** 52470582
SHARE

– શ્રમ વિભાગ તપાસ ટીમોને જુદા જુદા વિસ્તારોમાં મોકલશે

અમદાવાદ : ગુજરાતમાં અંદાજે 1.30 લાખ બાળકો ગેરકાયદે ખેતમજૂરી સાથે સંકળાયેલા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ શહેરના એક બિન સરકારી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે.આ બાબતની ગંભીર નોંધ લેતા રાજ્ય શ્રમ વિભાગે ચોક્કસ વિસ્તારોમાં તપાસ માટે ટીમો મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.આ ટીમોને કોઈ પણ પ્રકારની ગેરરિતિ જણાશે તો કડક પગલાં લેશે તેવા સંકેત પણ ઉચ્ચ અધિકારીઓએ આપ્યા છે.

ખેતરોમાં બાળમજૂરી પાછળ જવાબદાર કારણો પૈકીનું એક કારણ બિયારણ કંપનીઓ દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવતા નીચા ભાવ પણ જવાબદાર છે.ઉત્પાદકો વયસ્ક લોકોને બદલે બાળકોને એટલા માટે ક્રોસ પોલિનેશનના કામમાં લગાવી રહ્યા છે તેમ સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શનના સુધિર કટિયારે જણાવ્યું હતું.

એક અભ્યાસ મુજબ વયસ્ક ખેતમજૂર ઊંચી મજૂરી માંગતો હોવાથી આદિવાસી બાળકોને ખેતમજૂરમાં જોતરવામાં આવે છે અને તેમને રોજ પેટે રૂ. 150 જેટલું નીચું મહેનતાણું ચૂકવવામાં આવે છે.કટિયારના મેત રાજ્યમાં અંદાજે 1.30 લાખ બાળકો ખેતમજૂરી સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે.

10 વર્ષ અગાઉ ઉત્તર ગુજરાતના ભાગોમાં રાજ્ય સરકારે બાળકો પાસે ખેતમજૂરી કરાવનારા લોકો પર સપાટો બોલાવ્યો હતો જેને પગલે કોટનસીડ ઉદ્યોગે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,મહિસાગર અને છોટાઉદેપુર જેવા આદિવાસી પટ્ટામાં આવેલા ખેતરોમાં ઉત્પાદન કામગીરી સ્થળાંતરિક કરી હતી.

રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી બાળકોને લાવીને ખેતમજૂરીનું ચલણ અટક્યું છે પરંતુ હવે આદિવાસી બાળકોને ખેતરોમાં જોતરવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યું છે તેમ કટિયારે વધુમાં જણાવ્યું હતું.આ ગેરકાયદે પ્રવૃતિને ડામવા બિયારણ કંપનીઓએ ખેડૂતોને કપાસીયાના સારા ભાવ આપવા જોઈએ.

સરકારને પણ અપીલ કરીએ છીએ કે, તેઓ આ ગેરકાયદે કામની નોંધ લે અને બાળમજૂરીને અટકાવવા વ્યૂહાત્મક પગલાં લે.

આ અંગે રાજ્યના ડેપ્યુટી લેબર કમિશ્રન એમ સી કારિયાએ જણાવ્યું કે આ બાબતની નોંધ લેવામાં આવી છે અને ટૂંકમાં પગલાં લેવાશે.અગાઉ અમારી ટીમે ઉત્તર ગુજરાતમાં બાળ ખેજમજૂરોના નેટવર્કનો પર્દાફાશ કરાયો હતો.અમારા વિભાગ દ્વારા આ પ્રકારની પ્રવૃતિ સામે સમયાંતરે તપાસ કરવામાં આવતી હોય છે. અમે જુદા જુદા વિસ્તારોમાં ટીમો મોકલીશું અન જો કોઈ ગેરકાયદે પ્રવૃતિ થતી જણાશે તો ચોક્કસ પગલાં લઈશું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાવિકોની વધતી ભીડના પગલે આજથી અંબાજી મંદિરે દર્શનના સમયમાં વધારો
Next Article PNB scam- ગોકુલનાથ શેટ્ટીએ એક કરોડની લાંચ લીધેલી ? શેટ્ટી કૌભાંડ ટાણે PNBના ડેપ્યુટી મેનેજર હતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up