ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ દરરોજ તેના પોઝિટીવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે.ગુજરાતમાં 36 કલાકમાં કોરોનાના દર્દીઓના 13 પોઝિટીવ કેસ સામે આવ્યા છે બોલિવુડ સિંગર કનિકા કપૂર લંડનથી પાછી આવી હતી.પરત આવ્યા બાદ લખનઉની હાઇપ્રોફાઇલ પાર્ટીમાં સામેલ થઇ.કાનપુરમાં પોતાના સંબંધીના ઘરે પણ રોકાઇ.કોરોના વાયરસનું ઇન્ફેકશન ભયંકર રીતે દેશમાં ફેલાઇ રહ્યું છે.છેલ્લાં 48 કલાકમાં તો કોરોનાએ કહેર મચાવી દીધો છે.શુક્રવારે જ દેશમાં સૌથી વધારે 50 કેસ પોઝિટિવ આવ્યા છે.પૂજા બેદીએ લખ્યું કે,ભારતે અકીલા થાળી વડાગડાવી જગ્યાએ એ જાણવાની જરૂર છે કે, કોરોના વાયરસના કારણે આર્થિક ઘટાડો આવી રહ્યો છે એની ભરપાઈ કઈ રીતે કરવી.