By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતમાં AAPનું કદ વધતા CM રૂપાણી આવ્યા એક્શનમાં, મંત્રીઓને આપ્યો આ આદેશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાતમાં AAPનું કદ વધતા CM રૂપાણી આવ્યા એક્શનમાં, મંત્રીઓને આપ્યો આ આદેશ
GeneralGujarat NowPolitics

ગુજરાતમાં AAPનું કદ વધતા CM રૂપાણી આવ્યા એક્શનમાં, મંત્રીઓને આપ્યો આ આદેશ

HM News
Last updated: 01/07/2021 7:47 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી જ 2022ની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યુ છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો હાંસલ કરી છે.સુરતમાં આમ આદમી પાર્ટીની કામગીરી જોઈને લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.પત્રકાર ઈશુદાન ગઢવી,ગાયક વિજય સુવાળા,ઉદ્યોગપતિ મહેશ સવાણી અને આંદોલનકારી પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.તો બીજી તરફ હવે ભારતીય જનતા પાર્ટી પણ 2022ની ચૂંટણીને લઇને એક્શનમાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

કોરોનાની મહામારી વચ્ચે ગ્રામીણ વિસ્તારના લોકોમાં રાજ્ય સરકારની કામગીરીને લઇને નારાજગી હોવાનું સામે આવ્યું છે.લોકો ભાજપની સરકાર અને સંગઠન પ્રત્યે નારાજ હોય તેવું લાગી રહ્યું છે.તેથી લોકોની નારાજગીને દૂર કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ મંત્રીઓને બે જિલ્લાનો પ્રવાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.આ બે જિલ્લામાં પ્રવાસ કરીને લોકોની પરિસ્થિતિ શું છે, લોકોની સમસ્યા શું છે અને લોકોમાં કેવા પ્રકારની નારાજગી છે તેની માહિતી મંત્રીઓને મેળવવી પડશે.

પ્રવાસ દરમિયાન મંત્રીઓએ સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક યોજવાની રહેશે અને ત્યારબાદ સ્થાનિક સંગઠન સાથે પણ બેઠક કરવાની રહેશે.મંત્રીઓનો બે જિલ્લાનો પ્રવાસ પૂર્ણ થયા પછી તેનો રિપોર્ટ આગામી કેબીનેટ બેઠકમાં મુખ્યમંત્રીને સોંપવો પડશે.સાથે જ મુખ્યમંત્રીએ એવી પણ સુચન મંત્રીઓને આપી છે કે, મંત્રીઓનો પ્રભાવ જે જિલ્લામાં છે તે સિવાયના અન્ય બે જિલ્લાઓમાં પ્રવાસ કરવો પડશે.મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે મંત્રીઓને સોંપવામાં આવશે. ત્યારબાદ મંત્રીઓએ આ બે જિલ્લાનો પ્રવાસ કરવાનો રહેશે.લોકોમાં રહેલી નારાજગી દૂર કરવા માટે અને 2022ની ચૂંટણીને ધ્યાનમાં લઈને કેબીનેટ બેઠકમાં આ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્ત્વની વાત છે કે, કોરોનાની મહામારી વચ્ચે ગામડાની હાલત ખૂબ જ કફોડી બની હતી.ગામડામાં રહેતા દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા ન મળતા ઝાડ નીચે અથવા તો મંડપ બાંધીને સારવાર લેવાનો વારો આવ્યો હતો.ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે કેટલાક ગામડામાં યોગ્ય કામગીરી ન કરવામાં આવતા લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી હોવાનું સામે આવી રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં એન્ટી ઈન્કમબન્સી મજબૂત બને તે પૂર્વે ડેમેજ કંટ્રોલની તૈયારી
Next Article આપના નેતાઓ પર હુમલાની ઘટનામાં ફરિયાદ નોંધાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up