By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતમાં IAS બાદ હવે IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર, રથયાત્રા બાદ થશે આદેશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાતમાં IAS બાદ હવે IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર, રથયાત્રા બાદ થશે આદેશ
GandhinagarGeneral

ગુજરાતમાં IAS બાદ હવે IPS અધિકારીઓની બદલીનો તખ્તો તૈયાર, રથયાત્રા બાદ થશે આદેશ

HM News
Last updated: 29/06/2021 8:06 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે રાજકારણની સાથે ગુજરાતનાં બ્યુરોક્રસીમાં પણ બદલીનો ગંજીફો ચિપાવાનો શરૂ થઇ ચુક્યો છે.હાલમાં જ રાજ્યમાં 77 જેટલા IAS અધિકારીઓની બદલી થઇ ચુકી છે.જો કે હવે ફરી એક વખત 60 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાય તેવી શક્યતા સેવાઇ રહી છે.વહીવટી તંત્રમાં ફેરફાર બાદ હવે પોલીસ બેડામાં પણ મોટા પરિવર્તનની શક્યતાઓ સેવાઇ રહી છે.ચૂંટણી પહેલા જિલ્લા પોલીસ વડા,શહેર પોલીસ કમિશ્નરો અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં બદલીઓની શક્યતા છે.

ગૃહ વિભાગના સુત્રો અનુસાર 60 થી વધારે આઇપીએસ અધિકારીઓની બદલીની શક્યતા છે.આ ઉપરાંત 6 જેટલા અધિકારીઓને બઢતી પણ આપવામાં આવે તેવી શક્યતા છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાલની જ ગુજરાત મુલાકાત બાદ પોલીસ વિભાગમાં મોટી ફેરબદલની શક્યતા છે.જો કે હાલમાં રથયાત્રા હોવાના કારણે બદલીની પ્રક્રિયા હોલ્ડ પર મુકવામાં આવી છે.

પોલીસ વિભાગમાં આઇપીએસ અધિકારીઓ ઉપરાંત ડીવાયએસપી,પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ સબ ઇન્સપેક્ટર સહિતનું સમગ્ર પોલીસ માળખું ફેરવાય તેવી શક્યતા છે.આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી આગામી સમયમાં અમદાવાદ, વડોદરા,સુરત,રાજકોટ,જામનગર અને ભાવનગર સહિત શહેરોમાં પોલીસવડાથી માંડીને પીઆઇ સુધી બદલીઓનો દોર થાય તેવી શક્યતા છે.

યોગ્ય રીતે લોકડાઉન હટાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ વણસી જશે : WHO
ભુપેન્દ્ર પટેલ કેબિનેટમાં મંત્રી બનવા દિગ્ગજ નેતા રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા અધ્યક્ષપદેથી આપ્યું રાજીનામું
અકસ્માત:ઉત્તરાયણની ઉજવણીમાં પાંચ લોકોએ જીવ ખોયો,25 લોકોને ઇજા
બારડોલી : પલસાણા અને કડોદરા પોલીસ દ્વારા તાલુકામાં 375 જેટલા વાહનો જપ્ત કર્યા
ધરમપુર સમસ્ત આદિવાસી સમાજે ડેલકરના મૃત્યુમાં અંગે CBI તપાસની માંગણી કરી…પ્રદેશ વાસીઓને છેલ્લા સલામ,સ્યુસાઇડ નોટના આખરી શબ્દો
Share This Article
Facebook Email Print
Previous Article સોમનાથ મંદિર બહાર AAP નેતા ગોપાલ ઇટાલિયા-ઇસુદાન ગઢવીનો વિરોધ થતા ભાગવું પડ્યું
Next Article મિશન 2022 માટે ભાજપે શરૂ કરી તૈયારીઓ, PM નરેન્દ્ર મોદીના ભરોસે જીતનો ભાજપને વિશ્વાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up