By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાતીઓ પરસેવો પાડવા રહેજો તૈયાર… એપ્રિલથી જ ગરમીનો પારો ૪૩ને પાર જશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતીઓ પરસેવો પાડવા રહેજો તૈયાર… એપ્રિલથી જ ગરમીનો પારો ૪૩ને પાર જશે
AhmedabadGeneralNational

ગુજરાતીઓ પરસેવો પાડવા રહેજો તૈયાર… એપ્રિલથી જ ગરમીનો પારો ૪૩ને પાર જશે

HM News
Last updated: 20/02/2020 3:53 PM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ,તા.૨૦
શિયાળામાં હાડ થીજવી દેતી ઠંડી બાદ હવે પરસેવો નીતારી દેતી ગરમી માટે પણ તૈયાર રહેજો. અને આ વર્ષે શિયાળાની જેમ ગરમી પણ ધમધોકાર પડવાની છે અને આ વખતની ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. જો કે હાલ ૩ દિવસમાં ગરમીમાં વધારાની સંભાવના નહિવત છે. તો આગાહી પ્રમાણે એપ્રિલથી જ ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર થઈ જશે.
હાલ છેલ્લા ૩-૪ દિવસથી બપોરે ગરમી લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને રાત્રે પણ હવે પંખો ચાલુ કરવો પડી રહ્યો છે. તેવામાં હવે શિયાળો ખતમ થઈ રહ્યો છે. અને ગરમીની શરૂઆત થતાં જ લોકો હાય ગરમી, હાય ગરમી કરવા લાગ્યા છે અને ઉનાળામાં કેવી જોર ગરમી પડશે તેની ચિંતા કરી રહ્યા છે. અને આ ચિંતા કરવી એકદમ યોગ્ય છે. કેમ કે, ઉનાળામાં પડનારી ગરમી તમે સહન નહીં કરી શકો.
આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે. સાથે જ મહત્તમ તાપમાનમાં પણ વધારો થશે. જો કે, હાલ ૩ દિવસ માટે ગરમીમાં વધારાની સંભાવના નહીવત છે. પણ તે બાદ તાપમાનમાં વધારાની શરૂઆત થઈ જશે. એપ્રિલ મહિનાથી ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર થઈ જશે અને આગ ઓગતી ગરમીમાં તમામ ગુજરાતીઓ ત્રાહિમામ પોકારી ઉઠશે.

મહારાષ્ટ્રમાં વધુ એક ધરખમ ભાજપ નેતાની વિકેટ ખડી પડશે?
ભારત બંધ : ઈકોનોમીને 25000 કરોડનો ફટકો વાગશે
વિધાનસભાના દ્વારેથી : જૂના જોગી ખેલ જોતા રહ્યા, નવી સરકારના મંત્રીઓ ‘ગેંગેંફેંફેં’ કરતા રહ્યાં, વિપક્ષ ગેલમાં
સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે લક્ઝરી કારમાં એન્ટ્રી પાડી ફાર્મ હાઉસમાં ઉજવ્યો જન્મદિવસ : ઉચ્ચ અધિકીરીઓ પણ ચોંક્યા
સરીગામ GIDCમાં સર્વાઈવલ કંપનીમાં બ્લાસ્ટ, કંપનીને ક્લોઝર નોટિસ અપાઈ
TAGGED:ગુજરાતીઓ પરસેવો
Share This Article
Facebook Email Print
Previous Article કોંગ્રેસના તમામ કોર્પો.એ મ્યુનિ.ના ૬૧૩૦ કરોડનાં બજેટને વખોડયું… અંતે સર્વાનુમતે મંજુરી
Next Article ફાર્મા કંપનીના સંચાલકને દવાના વેપારીએ ૧ કરોડનો ચૂનો ચોપડયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up