By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત કેડરના PM મોદીના ખાસ હસમુખ અઢિયાને દિલ્હીમાં મળી શકે છે મહત્ત્વનું પદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુજરાત કેડરના PM મોદીના ખાસ હસમુખ અઢિયાને દિલ્હીમાં મળી શકે છે મહત્ત્વનું પદ
GeneralGujarat NowNational

ગુજરાત કેડરના PM મોદીના ખાસ હસમુખ અઢિયાને દિલ્હીમાં મળી શકે છે મહત્ત્વનું પદ

HM News
Last updated: 01/07/2020 10:24 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ ઓફિસર હસમુખ અઢિયાને ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના વડા બનાવવાની વિચારણા ચાલી રહી છે.કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં જ તેમની નિયુક્તિ કેગના પદ પર કરે તેવી સંભાવના છે.કોમ્પ્ટોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે હાલ રાજીવ મહર્ષિ સેવા આપી રહ્યાં છે.તેમણે 25મી સપ્ટેમ્બર 2017માં આ પદ સંભાળ્યું હતું. અઢિયા તેમના અનુગામી બને તેવી પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે.

હસમુખ અઢિયાને નરેન્દ્ર મોદીના ખાસ ઓફિસર માનવામાં આવે છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અઢિયા મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા,તેઓ ભારતના વડાપ્રધાન થયા ત્યારે હસમુખ અઢિયાને પણ સાથે લઇ ગયા હતા.આટલા વર્ષોમાં દિલ્હીમાં તેમણે મહત્વના પદો ભોગવ્યાં છે.

3જી નવેમ્બર 1958માં જન્મેલા હસમુખ અઢિયા એ ભારતમાં જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વીસ ટેક્સ – વસ્તુ અને સેવા કર) અને 2016માં કરવામાં આવેલી નોટબંધીના પ્રમુખ સંરચિયતા અને અમલીકરણ કરાવનાર એક મહત્વપૂર્ણ અધિકારી છે.તેઓ 1981 ગુજરાત કેડર બેચના ભારતીય વહીવટી સેવાના નિવૃત્ત અધિકારી છે. તેમણે ભારતના નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે કામગીરી બજાવી હતી.

તેમણે અગાઉ ભારત અને ગુજરાત સરકારો માટે નાણાકીય સેવાના સચિવ સહિત અન્ય ઘણા પદો પર સેવા આપી હતી.તેઓ હાલમાં બેંક ઑફ બરોડાના બિન-વહીવટી પ્રમુખ (નોન-એક્સેક્યુટીવ ચેરમેન) છે.કેન્દ્ર સરકારે તેમને સરકારી માલિકીની બેંક ઑફ બરોડાના અધ્યક્ષ તરીકે નિયુક્તિ આપ્યાના એક અઠવાડિયા પછી, તેમની ગુજરાતના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે નિમણૂક કરી હતી.

હસમુખ અઢિયાએ બેંગ્લોરની સ્વામી વિવેકાનંદ યોગ યુનિવર્સિટીમાંથી યોગ વિષયમાં (પીએચડી)ની પદવી મેળવી છે. પીએચડી માટેનો તેમનો થીસીસ “મેનેજમેન્ટ પર યોગાના પ્રભાવ” એ વિષય પર હતો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ બેંગલોર તરફથી પબ્લિક મેનેજમેંટ (લોક સંચાલન) અને સરકારી અને બિન સરકારી અધિકારીઓ માટેની નીતિ (પીજીપી-પીએમપી)ના એક વર્ષના સ્નાતક કાર્યક્રમમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ. કોમ (માસ્ટર કોમર્સ) અને બી. કોમ.(બેચલર કોમર્સ)ની ડિગ્રી પણ મેળવી છે.

અઢિયાએ ગુજરાત સરકાર અને ભારત સરકાર બન્નેમાં વિવિધ પદો પર સેવાઓ આપી છે,જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી (ફાઇનાન્સ), મુખ્ય સચિવ (શિક્ષણ), મુખ્ય સચિવ (ટ્રાન્સપોર્ટ),ગુજરાત મુખ્યમંત્રીના મુખ્ય સચિવ, સરદાર સરોવર નર્મદા નિગમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાત સરકારમાં ભાવનગર અને સુરત જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તથા ભારત સરકારમાં કેન્દ્રીય મહેસૂલ સચિવ અને કેન્દ્રીય નાણાકીય સેવાઓના સચિવ તરીકે રહ્યાં છે.

નવેમ્બર 2014માં અઢિયાની વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટ નિમણૂક સમિતિ (એસીસી) દ્વારા કેન્દ્રીય નાણાકીય સેવાઓના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 3 નવેમ્બર 2014ના રોજ પદ સંભાળ્યું હતું. 31 ઑગસ્ટ 2015ના રોજ તેમની કેન્દ્રીય મહેસૂલ સચિવ તરીકે નિમણૂક થઈ હતી.

સપ્ટેમ્બર 2017માં, અશોક લવાસાની નિવૃત્તિ પછી અઢિયાને નાણાં સચિવ તરીકે નિમવામાં આવ્યા હતા, અને તેઓ નાણાં મંત્રાલયના સૌથી વરિષ્ઠ સચિવ બન્યા હતા. તેઓ 30 નવેમ્બર 2018ના દિવસે નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ પહેલાં, નાણાં પ્રધાન અરૂણ જેટલી દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી, જેમણે તેમને “ખૂબ જ સક્ષમ, શિસ્તબદ્ધ, નો-નોનસેન્સ સિવિલ સેવક કહ્યા હતા.

અઢિયા પર સોનિયા ગાંધી, પી.ચિદમ્બરમ જેવા કોંગ્રેસ નેતા સામે કલમના આરોપો ઘટાડવાનો પણ આરોપ હતો. તેમની પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જોઇન્ટ ડિરેક્ટર રાજેશ્વર સિંહની કાર્યમાં દખલ કરવાનો અને તેમને અટકાવવાનો પણ આરોપ હતો. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાજેશ્વરસિંહની તરફેણમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

કોઈ પણ પ્રકારના ઇન્ડેક્સીંગ લાભ વિના સ્ટોક્સ પર વિવાદાસ્પદ એલટીસીજી કર હસમુખ અઢિયા લાવ્યા હતા. આ પગલું અતાર્કિક માનવામાં આવતું હતું અને ભારતીય શેરબજારમાં મોટા પ્રમાણમાં અપ્રિય બની ગયું હતું. ટેક્સના સ્લેબમાં વધારો કરવાને બદલે ભારતીય પગારદાર વર્ગ પર ટેક્સ અને સેસ લગાવવાથી અરૂણ જેટલી સાથે હસમુખ આઢિયા પણ કર્મચારીઓના અળખામણા બન્યાં હતા. છેલ્લે ગુજરાત સરકારે કોરોના સંક્રમણના સમયમાંથી રાજ્યની આર્થિક વ્યવસ્થાને ઉગારવા માટે બનાવેલી સલાહકાર સમિતિમાં હસમુખ અઢિયાને ચેરમેન બનાવ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઓવૈસીએ કહ્યું- PM મોદીએ તેમના ભાષણમાં તમામ તહેવારોના નામ લીધા, ઈદને ભૂલી ગયા?
Next Article ચીને LAC પર તૈનાત કર્યા સેનાના બે ડિવિઝન, ભારતીય બ્રિગેડે પણ સંભાળ્યો મોરચો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up