By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત ચૂંટણીમાં ભાજપની જીતનો સમગ્ર શ્રેય PM મોદીએ આ નેતાને આપ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગુજરાત ચૂંટણીમાં ભાજપની જીતનો સમગ્ર શ્રેય PM મોદીએ આ નેતાને આપ્યો
GeneralNational

ગુજરાત ચૂંટણીમાં ભાજપની જીતનો સમગ્ર શ્રેય PM મોદીએ આ નેતાને આપ્યો

HM News
Last updated: 15/12/2022 8:33 AM
HM News
3 years ago
Share
SHARE

ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠક બુધવારે સંસદના શિયાળુ સત્ર વચ્ચે યોજાઈ હતી,જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત પક્ષના સાંસદોએ ભાગ લીધો હતો.આ દરમિયાન, ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય કોને મળવો જોઈએ તે જણાવ્યુ હતુ.ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીતનો આ વખતે ગૃહમંત્રી અમિત શાહને આપવાના બદલે આ નેતાને આપ્યો છે.

ગુજરાતની જીતનો શ્રેય આ 2 લોકોને આપ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પીએમ નરેન્દ્ર મોદીની જીત પર પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોએ ભલે તાળીઓ અને નારા લગાવ્યા હોય,પરંતુ પીએમ મોદીએ પોતે આ જીતનો શ્રેય લીધો ન હતો. બીજેપી સંસદીય દળને સંબોધતા પીએમ મોદીએ ગુજરાતની જીતનો શ્રેય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલને આપ્યો.

પીએમએ પ્રચંડ જીતનો શ્રેય કોને મળવો જોઈએ તે જણાવ્યુ

આ સાથે પીએમ મોદીએ જીતનો ત્રીજો શ્રેય પાર્ટી કાર્યકર્તાઓને આપ્યો.સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ બેઠક બાદ કહ્યું, ‘પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જો કોઈને શ્રેય આપવો હોય તો તે ગુજરાતના બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ,બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગુજરાતના બીજેપી કાર્યકરોને આપવો જોઈએ.પીએમએ કહ્યુ હતુ કે કાર્યકર્તાઓના બળ પર આપણે ચૂંટણી જીતી શકીયા છીએ.

7 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુ સત્ર

સંસદના શિયાળુ સત્રનો 7મી ડિસેમ્બરથી આરંભ થઈ ગયો છે,જે 29 ડિસેમ્બર સુધી યોજાશે.પ્રથમ દિવસે લોકસભા સત્ર દરમિયાન મૃત્યુ પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.તો વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સંસદને સંબોધિત કર્યું હતું.કેન્દ્ર સરકારના એજન્ડામાં 16 નવા બિલનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં એક અઠવાડિયામાં ૭૬૨ વ્યાજખોરો સામે ગુના દાખલ
કેકેની આજે મુંબઈમાં અંતિમવિધી-કોલકત્તામાં ગન સેલ્યૂટ સાથે વિદાય
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટનો કોન્ટ્રેકટ L&T કંપનીને મળ્યો
ગુજરાત AAPના નવા પ્રમુખોની યાદી જાહેર, કાશીરામ રાણાના જમાઈ ચંદ્રકાંત રાણા બન્યા નવસારીના પ્રમુખ
વાપી IIFL લૂંટ કેસમાં વધુના 45 લાખ કબજે કરાયા
Share This Article
Facebook Email Print
Previous Article મહેસુલ વિભાગનો ચાર્જ સંભાળતા જ ભ્રષ્ટાચારીઓ સામે CMની મોટી કાર્યવાહી
Next Article 24 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરો નહીં તો ધરણાં કરીશું, ક્ષત્રિય સમાજની ચિમકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up