ગુજરાતના 5 પોલીસ અધિકારીઓની સ્પેશિયલ ઓપરેશન મેડલ 2020 માટે પસંદગી કરવામાં આવી છે.આ અંગેની જાહેરાત ગૃહ મંત્રાલય તરફથી કરવામાં આવી છે.આ 5 અધિકારીઓમાં નીચે દર્શાવ્યાનુસારના ઓફિસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એવોર્ડ માટે પસંદ થયેલા અધિકારીઓ
ATS DySp કનુભાઈ પટેલ
ATS DIG હિમાંશુ શુકલા
સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ ઈમ્તિઆઝ શેખ
પોલીસ ઈન્સપેક્ટર વિજય મલ્હોત્રા
સીનીયર ઈન્સપેક્ટર કેતન ભુવાની


