By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત પોલીસ વધુ સુસજ્જ બનશે : વિડીયો એનાલિસિસ થશે આત્મનિર્ભર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાત પોલીસ વધુ સુસજ્જ બનશે : વિડીયો એનાલિસિસ થશે આત્મનિર્ભર
GandhinagarGeneral

ગુજરાત પોલીસ વધુ સુસજ્જ બનશે : વિડીયો એનાલિસિસ થશે આત્મનિર્ભર

HM News
Last updated: 24/05/2021 5:58 AM
HM News
5 years ago
Share
SHARE

– રાજ્યભરમાં ૨૦,૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા સાથે ટ્રાફિક જંકશન ઉભું કરાયું

ગાંધીનગર : ગુજરાત પોલીસ હવે ટેકનોલોજી અને વીડિયો એનાલિસિસ પ્રક્રિયામાં વધુ સુસજ્જ બનવા જઇ રહી છે.રાજ્યમાં હાલ વિડીયો એનાલિસિસ માટે પ્રાઇવેટ એજન્સીને નિમવામાં આવે છે પરંતુ હવે આ ટેક્નિકમાં ગુજરાત પોલીસ આત્મનિર્ભર થવા જઈ રહી છે.જેથી હવે વિડીયો એનાલિસિસ દ્વારા ક્રાઇમ ઉકેલવા કે અન્ય કામ માટે ૨૦,૦૦૦થી વધુ સીસીટીવીના સેટઅપ સાથે ટ્રાફિક જંકશન ઉભું કરવામાં આવ્યું છે.

ગુજરાતભરમાં ગુનાખોરી અને ગુના નિવારવા માટે વિડીયો એનાલિસિસ તકનીકનો ઉપયોગ કરવા માટે ગુજરાત પોલીસ ખાનગી નિષ્ણાંતો પર આધાર રાખે છે.પરંતુ હવે ગુજરાત પોલીસ ટુક સમયમાં જ વિડીયો એનાલિટિક્સ સેવાને નિયંત્રણ અને મોનિટરિંગ કરવા માટે રાજ્યભરમાં સ્થાપના કરશે.ગાંધીનગર ખાતેથી જ સૂચિત વિડીયો એનાલિટિક્સ સેવાને નિયંત્રણ કરવામાં આવશે.જેના માટે સેટઅપ સાથે મેનપાવર પણ વધારવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે” અમે રાજ્યભરમાંથી પોલીસ રોજ મોટી સંખ્યામાં વિડિયોઝ મેળવીને ગુનાની તપાસ અને અન્ય હેતુ માટે ચકાસણીના ઉપયોગ માટે લેવામાં આવે છે.જેના માટે આપણે ફોરેન્સિક યુનિવર્સિટી પર આધાર રાખવો પડે છે.

વધતી જતી વિડીયો એનાલિટિક્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે તપાસ અને ગુણ નિવારણ માટે પ્રશિક્ષિત માનવ શક્તિ વધારમાં માટે પોતાનું સેટઅપ ઉભું કરવાનો નિર્ણય કર્યો છે.અમે વિડીયો એનાલિટિક્સ ટુલ્સનો ઉપયોગ લરવા માટે તાલીમ આપીશું જે ગુનાખોરી નિવારવા મદદરૂપ થશે.”

આ સાથે પોલીસ વડા ભાટિયાએ ઉમેર્યું હતું કે વિડીયો એનાલિટિક્સ સોલ્યુશન અને ટુલ્સનો અમલ ગુણ શોધવાની અને ઘટના પછીની તપાસ માટે આઠ સ્થળો પર ઓફીસ પણ કાર્યરત કરવામાં આવશે.આ સાથે આઠ સ્થળો પર હાલના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરોમાં લેબ પણ બનાવવામાં આવશે.આ માટે રાજ્યભરમાં વિડીયો એનાલિટિક્સ માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના માટે રાજ્યભરમાં વિવિધ ટ્રાફિક જંકશન પર ૨૦,૦૦૦ સીસીટીવી કેમેરા,બંને ફિક્સ અને પીપીઝેડ કેમેરાનું સર્વેલન્સ નેટવર્ક પણ સ્થાપિત કરવામાં આવ્યું છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડોદરાના ફાર્મ હાઉસમાં દારૂ-ચિકનની મહેફિલ : ચાલુ પાર્ટીમાં પોલીસ ત્રાટકતા 8 નબીરા ઝબ્બે
Next Article બાબા રામદેવના પતંજલિ ડેરી કારોબારના પ્રમુખ સુનિલ બંસલનું કોરોનાથી નિધન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up