By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત બજેટ 2022-23 : બજેટમાં રૂ. 668.09 કરોડની પુરાંત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગુજરાત બજેટ 2022-23 : બજેટમાં રૂ. 668.09 કરોડની પુરાંત
GandhinagarGeneral

ગુજરાત બજેટ 2022-23 : બજેટમાં રૂ. 668.09 કરોડની પુરાંત

HM News
Last updated: 03/03/2022 9:24 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022 : ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવી રહ્યું છે.નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે,લોકોની અપેક્ષા પૂર્ણ કરનારૂ બજેટ રહેશે.
નવા વર્ષના બજેટનો ધ્યેય ગુજરાતના વિકાસને સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો છે.

નાણા મંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટની રજૂઆત કરવામાં આવી રહી છે

– માર્ગ વાહન-વ્યવહાર વિકાસ માટે 12,024 કરોડની જોગવાઈ

ઘરના ઘરનું સપનું થશે સાકાર
– ગ્રામીણ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ પર વધારે ફોકસ કરાશે
– સરકારે આગામી વર્ષમાં 4,00,000 નવા આવાસો ઉભા કરાશે
– આ જાહેરાત માટે રૂ. 933 કરોડની ફાળવણી કરવામાં આવી

મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના
– 4000 ગામોને વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા પુરી પાડવામાં આવશે
– મફત Wifi માટે 71 કરોડની ફાળવણી કરવામાં આવી છે

બેરેજ માટે બજેટમાં ફાળવણી
– સાબરમતી નદી હીરપુરા,વાસણા બેરેજ માટે 35 કરોડની જોગવાઈ
– દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ,બેરેજ યોજના માટે 35 કરોડની જોગવાઈ
– અમદાવાદના નળકાંઠાના વિસ્તારોને સિંચાઇનું પાણી આપવા માટે 25 કરોડની જોગવાઈ

– શિક્ષણ ક્ષેત્ર માટે 34,884 કરોડની જોગવાઈ
– ગત વર્ષે સરકારે 32,719 કરોડની ફાળવણી આ વિભાગ માટે કરી હતી
– શિક્ષા ક્ષેત્રના બજેટમાં વાર્ષિક 7%નો વધારો
– મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે 1188 કરોડની ફાળવણી

– સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક કોલેજ માટે 12 કરોડની જોગવાઈ
– મહિલા અને બાળવિકાસ માટે 2022-23 માટે 4976 કરોડની ફાળવણી
– ગત વર્ષે આ વિભાગ માટે 3511 કરોડની થઈ હતી ફાળવણી
– સુપોષિત માતા,સ્વસ્થ બાળ યોજના હેઠળ ફાળવણી
– સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ
– પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે
– વિધવા સહાય પેન્શન યોજના માટે 917 કરોડનું બજેટ
– માસિક ધર્મ જાગૃતિ સેનેટરી પેડની ઉપલબ્ધિ માટે 45 કરોડની જોગવાઈ
– 90 નવી ખિલખિલાટ વાન માટે પણ અલગ ફાળવણી

– જળજીવન મિશન અંતર્ગત દરેક ઘરે શુદ્ધ પાણી પુરૂ પાડવા 5540 કરોડની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
– બોટાદ,જામખંભાળિયા વેરાવળમાં શરૂ થશે નવી મેડિકલ સરકારી કોલેજ
– મહિલા અને બાળવિકાસ માટે 2022-23 માટે 4976 કરોડની ફાળવણી
– ગત વર્ષે આ વિભાગ માટે 3511 કરોડની થઈ હતી ફાળવણી
– સુપોષિત માતા,સ્વસ્થ બાળ યોજના હેઠળ ફાળવણી
– સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ
– પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1કિલો ચણા,ખાદ્યતેલ આપવામાં આવશે
– વિશવા સહાય પેન્શન યોજના માટે 917 કરોડનું બજેટ

– આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડનું ફંડ ફાળવાયું
– કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
– સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના માટે ચાર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
– પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
– જળસંપત્તિ ક્ષેત્ર- 5339 કરોડની જોગવાઈ
– પાણી પુરવઠા વિભાગ- 5451 કરોડની ફાળવણી
– શહેરી વિકાસ- 14927 કરોડની ફાળવણી
– ઉદ્યોગ- 7030 કરોડ
– પ્રવાસન- 465 કરોડ
– વિજ્ઞાન પ્રોદ્યોગિક- 670 કરોડ
– શિક્ષણ- 34,884 કરોડ
– મત્સય- 880 કરોડ
– સાગર ખેડૂતને લોન આપવા- 75 કરોડ
– ગૃહ વિભાગ- 8825 કરોડ
– સહકારી ખાંડ મિલોને લોન આપવા 10 કરોડની ફાળવણી
– અન્ન નાગરિક પુવઠા માટે- 1526 કરોડ
– કાયદા વિભાગ- 1740 કરોડ
– આદિજાતિ વિભાગ- 2909 કરોડ
નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કરવાના હોવાથી એમનો પરિવાર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો

– ગુજરાતમાં અમારી સરકારે 10 કરોડ કોરોના રસીના ડોઝ મફતમાં આપ્યા.
– રાજ્યનો જીડીપી બે દાયકામાં વીસ લાખ કરોડ થયો છે.
– માથાદીઠ આવક રૂ. 19000થી વધી રૂ. 2.14 લાખ કરોડ થયો છે.
– 280 સેવાઓને ડિજિટલ પોર્ટલ પર લઈ ગયાં છીએ
– આવકના દાખલાની મુદત વધારીને 3 વર્ષ કરી
કૃષિ વિભાગ માટે
– નાણામંત્રી કનુ દેસાઈએ નવા વર્ષ માટે કૃષિ વિભાગ માટે રૂ. 7737 કરોડની ફાળવણી કરી છે.
– રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે.
– ડાંગ રાજ્યનો પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો.
– મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડની ફાળવણી.
– રખડતા પશુઓથી મુક્તિ મેળવવા 100 કરોડની જાહેર જોગવાઇ કરાઈ.
સગર્ભાઓ મહિલાઓને ગુજરાત સરકારની ભેટ
– સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ.
– પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1 કિલો ચણા,ખાદ્યતેલ આપવામાં આવશે.
શિક્ષણને ગુણવતાસભર બનાવવાનો નિર્ણય
– ભૂપેન્દ્ર પટેલ સરકારે નવા વર્ષમાં શાળા શિક્ષણને વધુ ઉચ્ચતમ સ્તર પર લઈ જવાની યોજન ઘડી
– સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ
– આ યોજના હેઠળ સરકારે 500 કરોડનો ખર્ચ કરવાની તૈયારી દર્શાવી
– 70 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત બજેટ 2022-23: સહકારી ક્ષેત્ર માટે અંદાજપત્રમાં થઈ મહત્વની જાહેરાતો
Next Article રશિયાના મિલિટ્રી ઓફિસર પુતિનની ધરપકડ કરનારને મળશે રૂ. 7.5 કરોડનું ઈનામ, બિઝનેસમેનની ઓફર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up