By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ માસ્ક ન પહેરે તો દંડ કેમ નહીં?, શું અલીગઢથી આવ્યા છે, સરકાર સામે ઉઠ્યા સવાલો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ માસ્ક ન પહેરે તો દંડ કેમ નહીં?, શું અલીગઢથી આવ્યા છે, સરકાર સામે ઉઠ્યા સવાલો
GeneralGujarat NowPolitics

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ માસ્ક ન પહેરે તો દંડ કેમ નહીં?, શું અલીગઢથી આવ્યા છે, સરકાર સામે ઉઠ્યા સવાલો

HM News
Last updated: 11/09/2020 5:41 AM
HM News
5 years ago
Share
SHARE

– કોરોનાની મહામારી વચ્ચે ભાજપની રેલીથી સંક્રમણ વધતાં કોંગ્રેસેભાજપ પર નિશાન સાધ્યુ છે.કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કમલમને કોરોનાનુ કેન્દ્રબિંદુ અને ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન પાટીલને સુપર સ્પ્રેડર ગણાવ્યાં છે.

– ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં રેલી યોજતાં વિરોધપક્ષ કોંગ્રેસને જાણે રાજકીય ભાથુ મળ્યુ

ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં રેલી યોજતાં વિરોધપક્ષ કોંગ્રેસને જાણે રાજકીય ભાથુ મળ્યુ છે.કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એવો આક્ષેપ કર્યો છે કે, સામાન્ય જનતા માસ્ક ન પહેરે અથવા સોશિયલ ડિસટન્સનો ભંગ કરે તો,દંડ ફટકારવામાં આવે તો પછી રેલી-જાહેર કાર્યક્રમમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માસ્ક પહેરતાં નથી તો દંડ કેમ લેવાતો નથી. શું ભાજપ માટે આ બધાય કાયદા નથી.દંડની જોગવાઇ ભાજપને લાગુ ન પડે.

દંડની જોગવાઇ ભાજપને લાગુ ન પડે.

આજે હજારોની ભીડ એકત્ર કરી કોરોનાનું સંક્રમણ વધારવાનુ કામ ભાજપના પ્રદેશ પ્રમુખ કરી રહ્યાં છે ત્યારે સરકાર-પોલીસ કેમ મૌન ધારણ કરીને બેઠી છે તે સમજાતુ નથી.આમ જનતાને કોરોનામાં સપડાવનારાં સી.આર.પાટીલને સુપરસ્પ્રેડર ન ગણી શકાય.આજે કમલમાં જ કોરોનાનું કેન્દ્રબિંદુ બન્યુ છે. આમ, કોરોનાનુ સંક્રમણ વધતાં પાટીલની રેલીએ રાજકીય વિવાદ ચગાવ્યો છે.

મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર વડોદરાના હિન્દુ યુવકને ધમકી, પ્રેમિકા આસ્માનો મેસેજ ‘તું આવીને મને લઈ જા.!
રૂબિયા બની રજની, રુબીના ખાન બની રૂબી અવસ્થી : મંદિરમાં હિંદુ પ્રેમીઓ સાથે રાજીખુશીથી કર્યા લગ્ન
લક્ષ્મી ડાયમંડના 50 વર્ષ પૂર્ણ થતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
ભાજપમાં બળવાની શરૂઆત, આ ધારાસભ્યે કહ્યું, ભાજપના એકપણ કાર્યક્રમમાં જઈશ નહિ….
જોળવામાં મિલોમાં બોઇલરમાં ચીંધી સળગાવવાના પ્રકરણમાં જોળવાના યુવાનોએ લડત માટેનું સંગઠન બનાવ્યું
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપના પ્રદેશ કાર્યાલયમાં સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ નહીં અપાય
Next Article કોંગ્રેસનો સવાલ, શું ભાજપ માટે કાયદા નથી : કોરોનાનું કેન્દ્રબિંદુ કમલમ્, પાટીલ સુપરસ્પ્રેડર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up