By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાત વિરોધી ષડયંત્ર કેસમાં તિસ્તા-શ્રીકુમારની જામીન અરજી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાત વિરોધી ષડયંત્ર કેસમાં તિસ્તા-શ્રીકુમારની જામીન અરજી
AhmedabadGeneral

ગુજરાત વિરોધી ષડયંત્ર કેસમાં તિસ્તા-શ્રીકુમારની જામીન અરજી

HM News
Last updated: 07/07/2022 5:42 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : ગુજરાતને બદનામ કરવાના કેસમાં ધરપકડ કરાયેલ મુંબઇની સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઇપીએસ અધિકારી આર.બી.શ્રીકુમારે અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.જેની સુનાવણી તા.૮મી જૂલાઇના રોજ નીકળે તેવી શકયતા છે.તપાસનીશ એજન્સીએ ખોટી રીતે કેસમાં સંડોવ્યા હોઇ બંને આરોપીઓની જામીન આપવા માંગણી

આરોપીઓએ ઝાકીય જાફરીની અરજી તેમ જ અલગ અલગ કોર્ટની પિટિશનો અને એસઆઇટીના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અલગ અલગ કમીશનમાં રજૂ કરી આ કામના નિર્દોષ વ્યકિતઓને મૃત્યુદંડની સજાની જોગવાઇઓની કલમો મુજબ પ્રોસીડીંગ્સ થાય તે હેતુથી બદઇરાદાપૂર્વક સમગ્ર વિષય સળગતો રહે તે પ્રકારે ગુજરાતને બદનામ કરવાનું કાવતરું અને ગંભીર ગુનાહિત કૃત્ય આચર્યું હોવાના આરોપસર શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા તિસ્તા શેતલવાડ,આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરુધ્ધ ફરિયાદ નોધવામાં આવી હતી.

આ કેસમાં તિસ્તા શેતલવાડ અને આર.બી.શ્રીકુમાર દ્વારા કરાયેલી જામીનઅરજીમાં એવો બચાવ રજૂ કરાયો છે કે,અરજદારો આ કેસમાં નિર્દોષ છે અને તેઓને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે.તપાસનીશ એજન્સીએ સુપ્રીમકોર્ટના ઝાકીય જાફરીના કેસમાં અપાયેલા ચુકાદાનું ખોટુ અર્થઘટન કરી તેઓની વિરુધ્ધ ખોટી રીતે એફઆઇઆર નોંધી છે.શ્રીકુમારે એવો બચાવ કર્યો કે,તેમણે નાણાવટી પંચ સમક્ષ જે સોગંદનામા રજૂ કર્યા તે કોર્ટ પ્રોસીડીંગ્સના ભાગરુપે હતા,તેમાં તેમની વિરુધ્ધ ખોટા દસ્તાવેજો કે સોગંદનામા રજૂ કરવાનો ગુનો બનતો નથી.આ સંજોગોમાં બંને આરોપીઓએ તેઓના જામીન મંજૂર કરવા અદાલતને વિનંતી કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રામોલ,અમરાઇવાડીમા ંગોળીબાર કરનારા માથાભારે બે શખ્સ ઝડપાયા
Next Article હાઇકોર્ટે ચાર્જફ્રેમ કરવાની ચીમકી ઉચ્ચારતાં, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને કાયમી કરવા સરકાર દ્વારા ખાતરી અપાઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up