[weather_data]
Breaking News
TRENDING NEWS

ગુજરાત ACBનો વધુ એક સપાટો, લાંચીયા ઇજનેરને હજારોની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

[updated_date] [post_views]

Table of Content

ફરી એક વખત ગુજરાત ACBએ સપાટો બોલાવતા પોતાની કાર્યદક્ષતા સિદ્ધ કરી છે.અને લાંચીયારાજા એવા વધુ એક સરકારી આધિકારીને દબોચી લેવામાં આવ્યો છે.જી હા,આ વખત ગુજરાત ACBના ઝપટમાં બનાસકાંઠાનાં એક લાંચાયો ઇજનેર ચડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ દિયોદર,માર્ગ અને મકાન વિભાગના ઈજનેરને પાટણ ACBએ 42 હજારની લાંચ લેતા રંગા હાથ ઝડપ્યા છે.દિયોદર,માર્ગ અને મકાન વિભાગના ઈજનેર ડીસા પાટણ હાઇવે પર લાંચ લેતા ACBનાં હાથે ઝડપાયો છે.ઇજનેર દ્વારા રોડ રસ્તાના કામના બીલ મંજૂર કરવા લાંચ માંગવામાં આવી હતી અને લાંચનાં માગવામાં આવેલા પૈસા લેવા આવતા અને લાંચ લેતા ગુજરાત ACBએ ઝડપી પાડ્યા છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles