By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુપ્ત એજન્ટ બનીને વિદેશીઓને લૂંટતા ઈરાની નાગરિકની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગુપ્ત એજન્ટ બનીને વિદેશીઓને લૂંટતા ઈરાની નાગરિકની ધરપકડ
GeneralNational

ગુપ્ત એજન્ટ બનીને વિદેશીઓને લૂંટતા ઈરાની નાગરિકની ધરપકડ

HM News
Last updated: 20/06/2022 8:05 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.20 જૂન 2022 સોમવાર : દિલ્હીમાં ગુપ્ત એજન્ટ બનાવીને ભારત આવનારા વિદેશીઓને લૂંટવાના આરોપમાં એક ઈરાની નાગરિકની ધરપકડ કરાઈ છે.પોલીસ અનુસાર આરોપીની ઓળખ દક્ષિણ-પૂર્વી દિલ્હીના લાજપત નગરના રહેવાસી હુસૈન રિજાફર્દ અહમદ ઉં.વ. 46 તરીકે થઈ છે.તેઓ મેડીકલ વિઝા પર 21 મે એ દિલ્હી આવ્યા હતા.ભારત આવ્યા બાદ અહમદે બે અન્ય લોકોની સાથે મિત્રતા કરી,જેમની તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યુ કે ત્રણેયએ મળીને મેડીકલ વિઝા પર દિલ્હી આવનારા વિદેશી નાગરિકોને નિશાન બનાવ્યા.અધિકારીઓ અનુસાર આરોપી હોસ્પિટલ જનારાની જાણકારી મેળવતા હતા અને પછી તેમનો પીછો કરતા હતા.તેમણે જણાવ્યુ કે 16 જૂને એક પીડિતે લાજપત નગર સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી,જે બાદ અહમદની ધરપકડ કરવામાં આવી.

પીડિતે આરોપ લગાવ્યો કે તેઓ પોતાની પત્નીની સાથે ગ્રેટર કૈલાશના એક હોસ્પિટલમાંથી પાછા ફર્યા હતા.ત્યારે ત્રણેય લોકો એક કારમાં આવ્યા અને તેમને રોકી લીધા.પીડિતે જણાવ્યુ કે ત્રણેયે પોતાના ખાનગી એજન્સીના અધિકારી ગણાવ્યા અને તેમના બેગની તપાસ કરવાનુ શરૂ કરી દીધુ.પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ,બેગની તપાસ કર્યા બાદ આરોપી ત્યાંથી ભાગી ગયા.અધિકારી અનુસાર પીડિતની ફરિયાદના આધારે લાજપત નગર સ્ટેશનમાં IPC 379 હેઠળ કેસની તપાસ શરૂ કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અગ્નિપથ : બિહારમાં આજે 20 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ, 804ની ધરપકડ
Next Article ભારત-સા.આફ્રિકા વચ્ચે આજે અંતિમ ટી-20 મેચ, વરસાદ વિઘ્ન નાંખે તેવી પૂરી શક્યતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up