By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ગુજરાતમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ગુજરાતમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ
GandhinagarGeneral

ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ગુજરાતમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ

HM News
Last updated: 26/09/2022 12:10 PM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતે છે.જેમાં વડાપ્રધાન 29-30 ગુજરાત આવશે.જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન આજે અને આવતી કાલ એમ બે દિવસ દરમિયાન ગુજરાતમાં યોજાનાર 13 કાર્યક્રમોમાં હાજરી આપશે.તેમજ અમિત શાહના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે

આજના દિવસના કાર્યક્મ

સોમવારે એટલે કે આજે અમિત શાહ સાયન્સ સીટી ખાતેના ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે તેંમજ વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા માટે ઉપસ્થિત રહશે.તો બપોરે બાવળામાં નળકાંઠાના ખેડૂતોના સંમેલનમાં હાજરી આપશે.જે બાદ AMC નિર્મિત સાઉથ વેસ્ટ ઝોનની કચેરીનું લોકાર્પણ 2140 EWS આવાસ અને શકરી તળાવના રિનોવેશન કાર્યનું ખાતમુહૂર્ત કરશે.

બીજા દિવસના કાર્યક્મ

બીજા દિવસે મંગળવારે અમિત શાહ ખાનગી મેડિકલ કોલેજ- હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે,તેમજ રુપાલા મંદિર સુવર્ણજડિત ગર્ભગૃહના દરવાજાનું ઉદ્ઘાટન કરશે.જે બાદ તેઓ પોતાના કૂળદેવીના દર્શન કરવા માણસા ખાતે જશે ત્યા પણ કેટલાક કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યાં પણ તેઓ ઉપસ્થિતી આપશે

બે દિવસમાં 13 કાર્યક્રમોમાં હાજરી આપશે ગૃહપ્રધાન

આ બે દિવસ દરમ્યાન ખેડૂતોના જેટલા પડતર પ્રશ્નો પૂર્ણ થયા છે,તેને લઈને પણ એક સંમેલન યોજવામાં આવશે.જ્યારે 27 સપ્ટેમ્બરે કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની 150 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.અમિત શાહ બીજા નોરતે બપોરે 12 વાગ્યે રૂપાલ વરદાયિની માતાજીના સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વાર ખુલવાના પ્રસંગે હાજર રહેશે.તેઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન પોતાના વતન માણસા જતા હોય છે અને આ વર્ષે પણ તેઓ માણસમાં સહ પરિવાર સાથે માતાજીની આરતી કરશે.

‘કમલમ’માં બેઠા-બેઠા હવે પાટીલ ભાઉ 33 જિલ્લા અને 8 મહાનગરો પર રાખશે નજર, જાણો કેવી રીતે
ભાજપના પત્રિકાકાંડમાં પોલીસ અધિકારીઓની SOGથી વિદાય લગભગ નિશ્ચિત
બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી માટે શૈક્ષિક સંઘો દ્વારા બહિષ્કાર
ભારત માટે ગંભીર ચેતવણી, આ 45 દેશોનો રિપોર્ટ કહે છે કે દેશમાં લાગુ કરવું પડશે ફરી લોકડાઉન
વડોદરા: શિક્ષણ સમિતિના 40 હજાર ઉત્તીર્ણ વિદ્યાર્થીઓના પ્રવેશ સંદર્ભે ચર્ચા વિચારણા
Share This Article
Facebook Email Print
Previous Article અંદરની વાત : નવરાત્રીનામાં વ્યસ્ત વડોદરા પોલીસને ગરબાના પાસ વેચવાનો ટાર્ગેટ સોંપાયો
Next Article પાકિસ્તાની સેનાનું વિમાન બલોચે તોડી પાડ્યું, બે મેજર સહિત 6 સૈનિકોના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up