By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું – વિપક્ષ ભ્રમ ના ફેલાવે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું – વિપક્ષ ભ્રમ ના ફેલાવે
GeneralNational

ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું – વિપક્ષ ભ્રમ ના ફેલાવે

HM News
Last updated: 19/03/2020 8:14 AM
HM News
5 years ago
Share
SHARE

કોઈ કાગળ માંગવામાં આવશે નહીં. દેશમાં કોઈએ NPRની પ્રક્રિયાથી ડરવાની જરુર નથી

નવી દિલ્હી :રાષ્ટ્રીય રાજધાની સ્થિત ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસા પર રાજ્યસભામાંચર્ચા થઈ હતી.ચર્ચા પછી ગૃહમંત્રી શાહે સદનમાં જવાબ આપ્યા હતા શાહે કહ્યું હતું કે અમે બધા સંપ્રદાયના ધર્મગુરુઓની બેઠક બોલાવી શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો.એજન્સીઓના માધ્યમથી અમારી પાસે સૂચના આપી હતી કે હિંસા માટે પૈસા વિદેશથી આવ્યા હતા.પૈસા દેશમાંથી પણ આવ્યા હતા અને વહેંચ્યા પણ હતા.આ માટે અમે તે સમયે જ તપાસ શરુ કરી દીધી હતી.જોકે દુર્ભાગ્યની વાત એ છે કે પ્રાથમિક તપાસ ચાલી રહી હતી અને દંગા થયા હતા.પૈસા ટ્રાન્સફર કરનાર,હવાલાનું કામ કરનાર આવા 5 લોકોની અમે ધરપકડ કરી છે.અમિત શાહે સીએએ,એનપીઆર અને દિલ્હી હિંસા પર વિપક્ષના સવાલોના જવાબ આપ્યા હતા.અમિતભાઈ શાહે કહ્યું હતું કે કપિલ સિબ્બલ મોટા વકીલ છે.હું તેમને પુછવા માંગીશ કે મને બતાવે કે સીએએમાં કઈ જોગવાઈ છે જેનાથી મુસ્લિમોની નાગરિકતા છીનવાઇ શકે છે.જો એનપીઆરની વાત કરવામાં આવે તો તેમાં સૂચના આપવાની જોગવાઇ વૈકલ્પિક છે.એનપીઆરમાં કોઈ કાગળ માંગવામાં આવશે નહીં.દેશમાં કોઈએ NPRની પ્રક્રિયાથી ડરવાની જરુર નથી.અમિતભાઈ શાહે કહ્યું હતું કે દંગા પહેલા અને પછી યૂઝ થનાર સેંકડો એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા છે.કેટલાક એકાઉન્ટ એવા હતા જે દંગાના બે દિવસ પહેલા શરુ થયા હતા અને બે દિવસ પછી બંધ થઈ ગયા હતા.તેની તપાસ કરવામાં આવી રહી છે.તેમને કહેવા માંગું છું કે તે વિચારતા હશે કે અમે બચી ગયા તો તે ખોટા છે.અમે તેમને પાતાળથી શોધીને બહાર કાઢીશું અને સજા અપાવીશું ગૃહમંત્રીએ કહ્યું હતું કે બે લોકો આઈએસઆઈએસના સંદિગ્ધ પણ મળ્યા છે.તેમની પાસે આઈએસ પાસેથી મટેરિયલ આવતું હતું અને તે નફરતને આગળ ફેલાવવાનું કામ કરતા હતા તેમને પણ અમે પકડી લીધા છે.પોલીસ વિભાગના બે કર્મચારી અંકિત શર્મા અને રતનલાલને મારનારની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.આ ષડયંત્રની તપાસ ચાલી રહી છે.જેણે ચાકુ ચલાવ્યું છે તેનો વીડિયો રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે.રતનલાલ ઉપર પત્થર મારનારની પણ ધરપકડ કરવામાં આવી છે. .

ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સાંભળ્યો, કેબીનેટ મંત્રીઓને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં : બે દિવસમાં અનેકવિધ કાર્યક્રમો
ગુજરાતનું રાજકારણ : મંગળવારે ગુજરાતને મળશે નવા CM, ભાજપ કમલમમાં બેઠકનો ધમધમાટ
દિલ્હીના LG VK સક્સેનાએ CM કેજરીવાલને લખ્યો પત્ર
જિયોના એપ્રિલમાં 16.8 લાખ સબસ્ક્રાઈબર્સ વધ્યા, એરટેલના 8.1 લાખ વધ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ભારતમાં 36 દેશોમાંથી આવનાર મુસાફરોના પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ
Next Article પાકિસ્તાનની જેલમાં ભારતના 337 કેદીઓ : પાકિસ્તાન કહે છે માત્ર 261
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up